________________
મુકદ્દમાનું ફળ કહી એક નાનું ઝૂંપડું બતાવી દીધું. તેઓ ગુપચુપ ધીમે પગલે અનેક સાવચેતીથી તેની પાસે આવી ઊભા રહ્યા. અંદર ગયારામને અવાજ સંભળાયો. હરખથી પાંચનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં. તે સિપાઈ અને શિવને લઈ બહાદુરીપૂર્વક એકદમ ઝૂંપડાના ઉઘાડા બારણાને રોકીને ઊભો રહ્યો. તેટલામાં તો તેનું સમસ્ત મુખ વિસ્મય, ક્ષોભ, અને નિરાશાથી કાળું પડી ગયું. તેની બહેન ભાત પીરસી એક વીંઝણો હાથમાં લઈ પવન નાખતી હતી અને ગયારામ ભજન કરવા બેઠા હતે.
નજરે પડતાં ગંગામણિ માથાનો પાલવ ઊંચા કરી ફક્ત બોલી, “તમે લેકે જરા શ્વાસ ખાઈ નદીમાં જઈને નાહી આવો, તેટલામાં હું ભાતની બીજી તપેલી ચડાવી દઉં.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org