________________
સુનું ફળ
હતા. તે મોઢેથી તેા ખેલ્યુ કે, “ જ્યાં ખુશી પડે ત્યાં જાય ! મરે ને !” પરંતુ અંદર અંદરચિત તથા ઉત્કંઠિત થઈ ઊઠયો. તે પણ ગુસ્સામાં તે ગુસ્સામાં પાંચ છ દિવસ ચાલ્યા ગયા. આ બાજુ કામકાજ અને દ્વારઢાંખરની માવજત વગેરેને કારણે તેનાથી આખા એક દિવસ પણ વધારે નભાય નહિ એવું થઈ ગયું.
સાત દિવસ બાદ તે જાતે તે ન ગયા, પરંતુ પેાતાની મરદાનગી છેાડી દઇ ફાઈને ઘેર બળદગાડી મેકલી દીધી.
બીજે દિવસે ખાલી ગાડીએ પાછા આવી ખબર આપી કે ત્યાં કાઈ નથી. શિવુ માથે હાથ દઈ બેસી પડયો.
આખા દિવસ નાહવાખાવાનું નામ નહિ, મડદાની પેઠે તે એક પાટ ઉપર પાડ્યો હતા. પાંચુ અત્યંત ઉશ્કેરાયેલા ધરમાં દાખલ થઈ ખેલ્યો, “ સામંત મહાશય, પત્તો લાગ્યો છે!”
શિવુ સફાળા ઊઠી બેઠા થઈ બોલ્યેા, “કયાં છે ? કાણે ખબર આપી ? માંદીખાંદી તા નથીને ? ગાડી લઈને ચાલેને અબડી બંને જઇએ.
પાંચુ ઓક્લ્યા, “બહેનની વાત નથી કરતા——ગયારામને પત્તો લાગ્યા છે? ’
,,
શિવુ ફરી લેટી પડયો, કંઈ બોલ્યા નહિ.
ત્યારે પાંચુ બહુ પ્રકારે સમજાવવા લાગ્યા કે આ તક કાઈ પણ રીતે જતી કરવી યેાગ્ય નથી. બહેન તા એક દિવસ આવશે જ, પરંતુ પછી આ મેટા ફરી જલદી હાચ આવશે
७
Jain Education International
For Private & Personal Use Only
વ
www.jainelibrary.org