________________
શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ એક વખતે કઈ સાધુ ગોચરીએ જતા હતા. તેમણે પ્રિયદર્શનને ઉદ્દેશીને બીજા સાધુને કહ્યું કે “આ મહાત્મા સ્ત્રો પુત્રને જન્મ આપીને દીક્ષા લેશે. તે સાંભળી મૃગાંકલેખા હર્ષ પામી, પણ તે વાર્તા તેણે કઈને કહી નહીં.
અન્યદા ધનપતિ શ્રેષ્ઠીએ પિતાના પુત્રને માટે નાગપુરીના જ કહેનાર વસુનંદ નામના શ્રેષ્ઠીની ચંદ્રલેખા નામની કન્યાની માગણી કરી. તેણે પોતાની પુત્રી તે શ્રેષ્ઠીપુત્રને આપી. પછી શુભ દિવસે મોટા ઉત્સવથી બંધુદત્ત અને ચંદ્રલેખાને વિવાહ થયે.
બીજે દિવસે હજુ જેને હાથ મંગળકંકણથી અંતિ છે એવી તે ચંદ્રલેખાને રાત્રિએ સપે આવીને કરડી, જેથી તે તત્કાળ મૃત્યુ પામી. આ પ્રમાણે “કના પરિણામથી અભાગી પુરૂષને વિવાહ કર્યા પછી બીજે દિવસે પરણેલી સ્ત્રી મરી જાય છે. આ બનાવ બનવાથી બંધુદત્તનો હસ્ત જ વિષમય છે” એ તેને માથે અપવાદ આવ્યું, તેથી ત્યાર પછી તેણે ઘણું કન્યાઓની માગણી કરી અને ઘણું દ્રવ્ય આપવા માંડ્યું; છતાં તેને બીજી સ્ત્રી પ્રાપ્ત થઈ નહીં.
એ પ્રમાણે સ્ત્રી રહિત હોવાથી સ્ત્રી રહિત મારે આ સંપત્તિ શા કામની છે?” એમ ચિંતા કરતો બંધુદત્ત કૃષ્ણપક્ષના ચંદ્રની જેમ દિવસે દિવસે ક્ષય પામવા લાગ્યું. તેને દુર્બળ થતા જોઈને દુઃખી થએલા ધનપતિ શેઠે વિચાર્યું કે
મારો પુત્ર આ ચિંતામાં મરી જશે, માટે તેને દુઃખનું વિસ્મરણ થવા માટે કોઈ વ્યાપારમાં જોડી દઉં? આવો નિર્ણય કરીને ધનપતિ શ્રેષ્ઠીએ બંધુદત્તને બેલા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org