________________
શ્રીયા નાથપ્રભુના વિહાર અને નિર્વાણ
૮૫
મુગ્ધને એ વાત શું પૂછે છે ? તમારે પૂછવું હાય તા એક રત્નને અનુસરીને તપસ્યા કરવામાં તત્પર થાએ. એટલે તેના અધિષ્ઠાયક દેવતા આવીને તમને જે ખરા દેવાધિદેવ હશે તે જણાવશે. ’
સાગરદત્તે તે પ્રમાણે કરીને અષ્ટમ તપ કર્યું, એટલે રત્નના અધિષ્ઠાયક દેવે આવી તેને તીર્થ'કરની પવિત્ર પ્રતિમા અતાવીને કહ્યું કે: “હું ભદ્ર! આ દેવ જ પરમાર્થ સત્ય દેવ છે. આનું સ્વરૂપ ક્રુતિઓ જ જાણે છે, ખીજા કાઈ જાણુતા નથી.” આ પ્રમાણે કહી મૂર્ત્તિ આપીને તે દેવ સ્વસ્થાને ગયે.
સાગરદત્ત તે પ્રતિમાને જોઇને પહુ ખુશી થયે. તે સુવર્ણ વણી અર્હત પ્રતિમા તેણે સાધુએને ખતાવી. એટલે સાધુઓએ તેને જિનવરે કહેલા ધર્મ કહી સ`ભળાવ્યા, તેથી સાગરદત્ત શ્રાવક થયે..
એક વખતે સાગરદત્ત મુનિઓને પૂછ્યું કે હું ભગવંત! આ કા તીર્થંકરની પ્રતિમા છે? અને મારે તેની કેવી વિધિએ પ્રતિષ્ઠા કરવી તે મને કહેા.'
મુનિએ મેલ્યા: ‘હાલ પુંડ્રવન દેશમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ સમવસર્યા છે, માટે તેમની પાસે જઈ ને તે વાત પૂછે.’
તત્કાળ સાગરદત્ત શ્રીપાર્શ્વપ્રભુની પાસે ગયા અને નમસ્કાર કરીને તે રત્નપ્રતિમા વિષે સર્વ હકીકત પૂછી. પ્રભુએ પોતાના સમેાસરણને ઉદ્દેશીને
સર્વે અંતના
Jain Education International
For Private & Personal Use Only
4
www.jainelibrary.org