________________
૮૪
પુરિસાદાણી શ્રીપાર્શ્વનાથજી
તેમણે તેના સર્વ ખલાસીઓને મેલાવીને પૃથક્ પૃથક્ પૂછયું કે ‘આ વહાણુના માલિક કાણુ છે ? તેમાં શું શુ' કરિયાણાં છે? અને તે કેટલાં છે ?’ તેવી રીતે ઊલટપાલટ પૂછવાથી તેએ સર્વ ક્ષેાસ પામીને જુદું જુદું મેલવા લાગ્યા, તેથી તેમને દગા કરનાર તરીકે જાણી લઈને આરક્ષકાએ તત્કાળ સાગરદત્તને ત્યાં મેલાન્ચે.
સાગરદત્તને જોતાં જ તેએ ભય પામીને મેલ્યા કે : “ હું પ્રભુ ! અમે કમ ચ’ડાળાએ તે મહાદુષ્કર્મ કર્યું. હતુ, તથાપિ તમારા પ્રમળ પુણ્યથી તમે અક્ષત રહ્યા છે. અમે તમારી ધ્યકેાટિને પ્રાપ્ત થયા છીએ, માટે આપ સ્વામીને જે યાગ્ય લાગે તે કરા. ”
કૃપાળુ અને શુદ્ધ બુદ્ધિવાળા સાગરદત્ત રાજપુરૂષાથી તેમને છેડાવ્યા અને કાંઈક પાથેય (ભાતુ) આપીને તેમને વિદાય કર્યાં. તેના આવા કૃપાળુપણાથી ‘ આ પુણ્યવાન છે” એમ વિચારનારા ત્યાંના રાજાના મહામતિ સાગરદત્ત ઘણા માનીતા થયા અને તે વહાણનાં કરિયાણાં વેચવાવડે તેણે ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું.
6
પછી પુષ્કળ દાન આપતા તે ધર્મની ઈચ્છાએ ધર્મતીર્થ કા ( ધર્માચાર્ય ) ને પૂછવા લાગ્યા કે · જે દેવના દેવ હાય તેને રત્નમય કરવાની મારી ઇચ્છા છે” માટે તે મને જણાવેા.
દેવતત્ત્વ સુધી નહીં પહોંચેલા તે ધમ તીર્થંકાએ તેના જે ઉત્તર આપ્યા તેમાંનું એકે વાકચ તેને યાગ્ય લાગ્યુ નહીં, એટલે તેમાંથી કાઈ આસ પુરૂષ કહ્યું કે ‘અમારા જેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org