________________
પુરિસાદાણુ શ્રીપાશ્વનાથજી
ભાવાર્થ હિતે: “સ્ત્રી કુપાત્રમાં રમે છે, સરિતા નીચા સ્થાનમાં જાય છે, મેઘ પર્વત ઉપર વર્ષે છે અને લક્ષમી નિર્ગુણ પુરૂષને આશ્રય કરે છે.” - વણિકસુતાએ આ લેક વાંચી તેને ભાવાર્થ જાણ લીધો. પછી તેના બેધને માટે બીજે લોક લખી મોકલ્યા. તેમાં આ પ્રમાણે ભાવાર્થ હતો: “તેમાં પણ શું કેઈ સ્ત્રી દેષ રહિત હોતી નથી ? જે હોય છે તો રાગી સ્ત્રીને શું જોઈને ત્યાગ કરવો? રવિ પિતાની ઉપર અનુરકત થએલી સંધ્યાને કદી પણ છોડતો નથી.”
આ લોક વાંચીને તેના આવા ડહાપણભરેલા સંદેશાઓથી રંજીત થએલો સાગરદત્ત તેની સાથે પરણ્યો અને હર્ષયુક્ત ચિત્તે પ્રતિદિન ભોગ ભેગવવા લાગે.
એક વખતે સાગરદનને સાસરે પુત્ર સહિત વ્યાપારને માટે પાટલાપથ નગરે ગયે. અહીં સાગરદત્ત પણ વ્યાપાર કરવા માંડયો. અન્યદા તે મેટું વ ણ ભરીને સમુદ્રને પરતીરે ગયો. સાત વાર તેનું વહાણ સમુદ્રમાં ભાંગી ગયું, તેથી “આ પુણ્યરહિત છે” એમ કહી કે તેને હસવા લાગ્યા. એટલે તે પાછો આવ્યો, પણ નિર્ધન થઈ ગયા છતાં તેણે ઉદ્યમ છેડક્યો નહીં.
એક વખતે આમતેમ ભમતાં કૂવામાંથી જળ કાઢતે કેઈ એક છોકરે તેના જેવામાં આવ્યું. તે છોકરાને સાત વાર પાછું આવ્યું નહીં, પણ આઠમી વાર પાણી આવ્યું, તે જોઈ સાગરદને વિચાર્યું કે “માણસને ઉદ્યમ અવશ્ય ફળદાયક છે.” જેઓ અનેક વિઘ આવે તો પણ અખલિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org