________________
૮૧
શ્રીપાર્શ્વ પ્રભુના વિહાર અને કેવલજ્ઞાન
ઝેર આપી, સંજ્ઞા રહિત કરી કાઇ ઠેકાણે છેાડી દીધા હતા. ત્યાં એક ગેાકુળી સ્ત્રીએ તેને જીવાડચો હતા. પછી તે પરિવ્રાજક થઈ ગયા. ત્યાંથી મૃત્યુ પામી આ ભવમાં તે સાગરદત્ત નામના શ્રેષ્ઠીપુત્ર થયા હતા; પરંતુ પૂર્વ જન્મના સ્મરણુધી તે સ્ત્રીઓથી વિમુખ થયા હતા.
6
હવે પેલી લેાકધમાં તત્પર એવી ગાકુળી સ્ત્રી મૃત્યુ પામીને અનુક્રમે તેજ નગરીમાં એક રૂપવતી વિષ્ણુપુત્રી થઇ. આ સ્ત્રીમાં આની 'દિષ્ટ રમશે ’ એવી સંભાવના કરીને મધુજનાએ સાગરદત્તને માટે તેને પસંદ કરી અને ગૌરવ સહિત તેને પ્રાસ પણ કરી, પરંતુ સાગરદત્તનું મન તેની ઉપર પણ વિશ્રાંત થયું નહીં; કારણ કે પૂર્વ ભવના અભ્યાસથી તે સ્ત્રીઓને યમી જેવી માનતા હતા.
C
બુદ્ધિમાન વણિપુત્રીએ વિચાર્યું કે: આને કાંઈક પૂર્વભવનું સ્મરણ થયું જણાય છે, અને તે જન્મમાં કાઈ પુÃલી ( વ્યભિચારી ) સ્ત્રીએ આ પુરૂષને હેરાન કર્યાં જણાય છે.' આવા હૃદયમાં વિચાર કરી તેને સમજાવવાને અવસર જાણી તેણે એક પત્રમાં લેાક લખીને તેની ઉપર માટલાન્યા.
તે શ્લાકમાં આ પ્રમાણે ભાવાર્થ હતા: “ દૂધથી દાઝેલા પુરુષને દધિના ત્યાગ કરવા ઘટિત નથી, કેમકે અલ્પ જળમાં સભવતા પૂરાએ શું દૂધમાં પણ હાય ? ”
આ àાક વાંચી તેના ભાવાર્થ હૃદયમાં વિચારીને સાગરદત્ત પણ એક ક્ષ્ાક લખી મોકલ્યા. તેના આ પ્રમાણે
1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org