________________
પ્રકરણ દસમુ શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ.
સર્વ વિશ્વના અનુગ્રહને માટે વિહાર કરતા એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ એક વખતે સંસારમાં પુંડ્ર (તિલક) જેવા પંડ્ર નામના દેશમાં આવ્યા.
તે અરસામાં પૂર્વ દેશમાં તામ્રલિસી નગરીમાં સાગરદત્ત નામે એક કળાઝ અને બુદ્ધિમાન યુવાન વણિપુત્ર રહેતે હતો. તેને જાતિસ્મરણ થએલું હોવાથી તે સર્વદા સ્ત્રી જાતિને વિષે વિરક્ત હતા, તેથી સ્વરૂપવતી સ્ત્રીને પણ પરણવાને ઈચ્છતે નહીં.
પૂર્વ જન્મમાં તે બ્રાહ્મણના પુત્ર હતું. તે ભવમાં કઈ બીજા પુરૂષ સાથે આસક્ત થએલી તેની પત્નીએ તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org