________________
શ્રીપાર્શ્વપ્રભુના વિહાર અને કેવલજ્ઞાન
૭૧
ચારને અનુજ્ઞા આપવી, ચારેલ વસ્તુનું ગ્રહણ કરવું, રાજય વિરૂદ્ધ કરવું, પ્રતિરૂપ વસ્તુના ભેળસ ભેળ કરવા અને માન, માપ, તાલ ખોટાં રાખવાં-એ પાંચ અતિચાર છે. ચેાથું વ્રત બ્રહ્મચર્ય તેના અપરિગૃહીતાગમન, ઇરપરિંગૃહીતાગમન, પરિવવાહકરણ, તીવ્ર કામભાગાનુરાગ અને અનંગ ક્રીડા-એ પાંચ અતિચાર છે.
પાંચમુ વ્રત અપરિગ્રહું ( પરિગ્રહનું પ્રમાણ ) તેમાં ધન ધાન્યનું પ્રમાણાતિક્રમ, તાંખા પીત્તળ વગેરે ધાતુનું પ્રમાણાતિક્રમ, દ્રિપદ, ચતુષ્પદનું પ્રમાણાતિક્રમ, ક્ષેત્ર વસ્તુનું પ્રમાણાતિક્રમ અને રૂખ્ય સુવર્ણનું પ્રમાણાતિક્રમ એ પાંચ અતિચાર છે. તે અતિચાર અનાજનાં નાનાં મોટાં માપ કરવાથી, તામ્રાદિકનાં ભાજને નાનાં મેાટાં કરવાથી, દ્વિપદ, ચતુષ્પદના ગર્ભ ધારણવડે થએલ વૃદ્ધિથી, ઘર કે ક્ષેત્ર વચ્ચેની ભીંત કે વાડ કાઢી નાખીને એકત્ર કરી દેવાથી, અને રૂખ્ય સુવર્ણ કાઈને આપી દેવાથી લાગે છે; પણ તે વ્રત ગ્રહણુ કરનારને લગાડવા યોગ્ય નથી. સ્મૃતિ ન રહેવી, ઉપર, નીચે અને તીર્છા ભાગે જવાના કરેલા પ્રમાણનું ઉલ્લંઘન કરવું અને ક્ષેત્રની વૃદ્ધિ હાનિ કરવી—એ પાંચ છઠ્ઠા દિવિરતિત્રતના અતિચાર છે.
ચિત્તભક્ષણ, સચિત્તના સંબંધવાળા પદાર્થ નું ભક્ષણ, તુચ્છ ઔષધિનું ભક્ષણ તથા અપકવ અને દુ:પકવ વસ્તુના આહાર એ પાંચ અતિચાર ભાગાપભાગપ્રમાણ નામના સાતમા વ્રતના છે. એ પાંચ અતિચાર ભાજન આશ્રી ત્યાગ કરવાનો છે અને ખીજા પંદર કર્મ થી ત્યજવાના છે. તેમાં ખર કર્માંનેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org