________________
૫૦
પરિસાદાણી શ્રી પાર્શ્વનાથ માર પિતા પાસે આવ્યા. ત્યાં તો રણકાર્ય માટે તૈયાર થએલા સેનાપતિઓને તેમણે જોયા.
પાર્શ્વકુમાર પિતાને પ્રણામ કરી બોલ્યા કેઃ “હે પિતાજી! જેને માટે તમારા જેવા પરાક્રમીને આવી તૈયારી કરવી પડે છે તે શું દૈત્ય, યક્ષ, રાક્ષસ કે બીજે કઈ તમારે અપરાધી થયે છે? તમારા સરખે કે તમારાથી અધિક કઈ પણ મારા જોવામાં આવતો નથી.”
તેમના આવા પ્રશ્નથી અંગુળીથી પુરૂષોત્તમ નામના પુરૂષને બતાવીને રાજાએ કહ્યું કે : “હે પુત્ર! આ માણસના કહેવાથી પ્રસેનજિત રાજાને યવન રાજાથી બચાવવા માટે મારે જવાની જરૂર છે.”
કુમારે ફરીથી કહ્યું કે : “હે પિતા! યુદ્ધમાં તમારી આગળ કોઈ દેવ કે અસુર પણ ટકી શકે તેમ નથી, તે મનુષ્ય માત્ર એ યવનના શા ભાર છે? પરંતુ તેની સામે આપને જવાની કાંઈ જરૂર નથી, હું જ ત્યાં જઈશ, અને બીજાને નહીં ઓળખનારને શિક્ષા કરીશ.'
રાજા બેલ્યા : “હે વત્સ! તે કાંઈ તારે કીત્સવ નથી. વળી કણકારી રણયાત્રા તારી પાસે કરાવવાનું માસ મનને પ્રિય લાગતું નથી. હું જાણું છું કે મારા કુમારનું ભુજાબળ ત્રણ જગતને વિજય કરવાને સમર્થ છે, પરંતુ તે ઘરમાં ક્રીડા કરે તે જેવાથી જ મને હર્ષ થાય છે.”
પાકુમાર બેલ્યા: “હે પિતાજી! યુદ્ધ કરવું તે મારે કીડારૂપ જ છે, તેમાં જરા પણ મારે પ્રયાસ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org