________________
પાણિગ્રહણ
૪૯ દુદ્દત રાજાએ જાણ્યા, એટલે તે સભા વચ્ચે બોલ્યા કે
હું છતાં પ્રભાવતીને પરણનાર પાધકુમાર કોણ છે? અને તે કુશસ્થળનો પતિ કેણ છે કે જે મને પ્રભાવતી ન આપે? જે યાચકની જેમ કે તે વસ્તુ લઈ જશે, તો વીરજનો તેઓનું સર્વસ્વ ખૂંચવી લેશે.”
આ પ્રમાણે કહીને અનન્ય પરાક્રમવાળા તે યવને ઘણું સિન્ય લઈ કુશસ્થળ પાસે આવીને તેની ફરતો ઘેરો નાખે તેથી ધ્યાન ધરતા યેગીના શરીરમાંથી પવનની જેમ તે નગરમાંથી કેઈને પણ નીકળવાનો માર્ગ રહ્યો નહિ. આવા કષ્ટને સમયે રાજાની પ્રેરણાથી અર્ધરાત્રે તે નગરમાંથી ગુપ્તપણે નીકળી હું, સાગરદત્તને પુત્ર અને પુરૂષોત્તમ રાજાને મિત્ર, એ વૃત્તાંત કહેવા માટે અહીં આવ્યો છું, માટે હવે સ્વજન અને શત્રુજનના સંબંધમાં જે યોગ્ય લાગતું હોય તે કરો.”
આવાં તે પુરૂષનાં વચન સાંભળી અશ્વસેન રાજા ભ્રકુટિથી ભયંકર નેત્ર કરીને વજના નિર્દોષ તુલ્ય ભયંકર વચન બેલ્યા કે: “અરે ! એ રાંક યવન કેણુ છે? હું છતાં પ્રસેનજિતને શે ભય છે? કુશસ્થળની રક્ષા કરવાને માટે હું જ તે યવનની ઉપર ચઢાઈ કરીશ.”
આ પ્રમાણે કહી વાસુદેવ જેવા પરાક્રમી અધસેન રાજાએ રણુભભાને નાદ કરાવ્યું. તે નાદથી તત્કાળ તેનું સર્વ સન્ય એકઠું થયું. તે વખતે કડાગૃહમાં રમતાં પાકુમારે તે ભંભા નાદ અને સૈનિકોને માટે કેળાહળ સાંભળે : એટલે “આ શું?” એમ સંભ્રમ પામી પાર્શ્વકુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org