________________
પ્રકરણ બીજું
ચેથે ભવ પ્રાણ્વિદેહના સુચ્છ નામના વિજયને વિષે રહેલા વૈતાઢયગિરિ પર તિલકા નામે એક ધનાઢય નગરી છે. તે નગરીમાં બીજે ઈંદ્ર હોય તે સર્વ ખેચને નમાવનાર વિધુતગતિ નામે ખેચરપતિ રાજા હતા. તેને પોતાની રૂપસંપતિથી સર્વ અંત:પુરમાં તિલક જેવી કનકતિલકા નામે પટ્ટરાણી હતી.
તેણની સાથે વિષયસુખ ભેગવતાં તે વિધુગતિ રાજાને કેટલોક કાળ વ્યતીત થયો. અન્યદા આઠમા દેવલોકમાં જે ગજેને જીવ હતો તે ઍવીને તે કનકતિલકા દેવીના ઉદદરમો અવતર્યો.
યેગ્ય અવસરે સંપૂર્ણ નરલક્ષણવાળા એક પુત્રને તેણે જન્મ આપે. પિતાએ તેનું કિરણવેગ એવું નામ પાડયું. ધાત્રીએ લાલનપાલન કરેલો તે પુત્ર માટે થયો અને અનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org