________________
૧૪
પુરિસાદાણ શ્રી પાર્શ્વનાથજી છે.” સહસ્ત્રાર દેવકને યોગ્ય એવું તેની સાથે વિષયસુખ ભગવતે તે દેવ તેણીના વિરહ વિના પિતાનો કાળ નિગમન કરવા લાગે.
કેટલોક કાળ ગયા પછી પેલો કુર્કટ નાગ મૃત્યુ પામીને સત્તર સાગરોપમના આયુષ્યવાળો પાંચમી નરકભૂમિમાં નારકી થયો. નરકભૂમિને યોગ્ય એવી વિવિધ પ્રકારની વેદનાને અનુભવતો તે કમઠને જીવ કદી પણ વિશ્રાંતિને પામતો નહીં.
૧. એ દેવકના દે માત્ર રૂપસેવી જ હોય, તે દેવીનું રૂપ જોઈને જ વિષયની તૃપ્તિ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org