________________
પૂર્વ ભવ
૧૩
અને તપસ્યાથી શરીર કૃશ થઇ ગયું હતું; તેથી તે નીકળી શકયો નહી.
તે વખતે એ કુટ નાગ ત્યાં જઈને તેના કુ ભરથળ પર ડસ્યા. તેનું ઝેર ચઢવાથી ગજેંદ્રે પેાતાના અવસાનકાળ સમીપ જાણી તત્કાળ સમાધિપૂર્વક ચતુર્વિધ આહારનાં પચ્ચખ્ખાણ કર્યાં. પંચ નમસ્કાર મંત્રના સ્મરણુપૂર્ણાંક ધર્મીધ્યાન ધરતા તે મૃત્યુ પામીને સહસ્રર દેવàાકમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળો દેવ થયા.
વરૂણા હાથિણીએ પણ એવું દુસ્તપ તપ કર્યું' કે જેથી તે મૃત્યુ પામીને ખીજા કલ્પમાં શ્રેષ્ટ દેવી થઈ.૧
ઈશાન દેવલોકમાં કેાઈ એવા દેવ ની હાય કે જેનું મન રૂપલાવણ્યની સંપત્તિથી મનેાહર એવી એ દેવીએ હયુ ન હાય ! પણ તેણીએ કાઈ દેવની ઉપર પેાતાનું મન જરા પણ ધર્યું નહી. માત્ર પેલા ગજેંદ્રના જીવ કે જે આઠમા દેવલાકમાં દેવતા થયા હતા તેના જ સંગમના ધ્યાનમાં તત્પર રહેવા લાગી.
ગજેંદ્ર અવધિજ્ઞાનથી તેને પેાતાની ઉપર અત્યંત અનુરાગવાળી જાણીને તેને સહસ્રાર દેવલેાકમાં લઈ ગયા અને પેાતાના અંત:પુરમાં શિરામણ કરીને રાખી.
૯ પૂર્વ જન્મમાં અધાએલા સ્નેહ અતિ બળવાન હોય ૧. એ દેવો આમા દેવલોકના દેવને ચેાગ્ય ૩૫ પત્યેાપમના આયુષ્યવાળી અપરિગ્રહીતા દેવી સમજવી. તે આમા દેવલાક સુધી જઇ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org