________________
ન
શ્રી પાર્શ્વનાથનાં સ્તવને દિગવાટી (૪૮) પાંડવઘાટ (૪૯) સહારે સહસ કણે
(૫૦) સોવનગર (૫૧)૨ ભલે ભારે ભટેવો (૫૨) જે જાપુરે (૫૩),
કાપરડા (૫૪) રે સાદડીયે સાંડેસરા (૫૫); તેવરકા (૫૬) રે ઉજેણી (૫૭) વણારસી (૫૮), ભિન્નમાલે (૫૯) રેવેઝિવે (૬૦) બેઠા હસી.
ત્રાટક છંદ. તિમ વશી (૬૧) કુંભલમેર (૬૨) કુંતીનયરે(૨૩) જોધપુરે
(૬૪) જયે, નાગરિ (૬૫) ઝંઝુવાડિ (૬૬) સૂરત (૬૪) મેડને
(૬૮) જિનવર ; વડનગરે (૬૯) આરાસણ (૭૦) સહારે નવેનગરે
(૭૧) ઉદયગીરે (૭૨), કાલિ (૭૩) માંગરેલ (૭૪) ચંપાપુરે (૭૫) તિમ
રાણિકપુરે (૭૬)-૩ ગંગાણી (૭૭) રે પીપાડે (૭૮) રાજગૃહી (૭૯),
ચિતેડે (૮૦) રે જેસલમેર (૮૧) માંહિ સહિ; નાકેડો (૮૨) રે સિદ્ધપુરે (૮૩) વીજાપુર (૮૪), બિલાડે (૮૫) રે કાપડવાડી (૮૬) પુરબંદરે (૮૭).
ત્રાટક છંદ. મનહર (૮૮) માણિકસામી (૮૯) વાડો (૯૦) ભીડભંજન
(૯૧) અતિ ભલે, સુલતાન (૯૨) દેવકપટ્ટણે (૩) તિમ નાંદીએ (૯૪) પ્રભુ નિરમ;
સીડી (૯૫) એ સમેતશિખરે (૬) સિરોહી (૭) ગોપાચલે (૮),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org