________________
૨૪૮
શ્રીપુરિસાદાણી પાર્શ્વનાથજી ધંધુકા (૯) ગામે દિલ્હી (૧૦૦) નયરે રાવણે (૧૦૧)
મહીમંડલે-૪ મહિસાણે (૧૦૨)રે ધૃતકલેલ (૧૦૩) વડાલીઓ (૧૦૪), તિમ કેટકે (૧૦૫) રે તિવારી (૧૦૬) લઢણ (૧૦૭)
ભડલિઓ (૧૦૮); તિમ મેડે (૧૯) રે બાહડમેર (૧૧૦) જુહારીએ, બુહારી (૧૧૧) રે બીકાનેર (૧૧૨) જુહારીએ.
ત્રાટક છંદ. જુહારોએ પ્રભુ રામસેણે (૧ ૧૩) માંડેલે (૧૧૪) અચલેપુરે
(૧૧૫), અહિતિ (૧૧૬) ગામે ભલે ઠામે તિમ વળી તાપસપુરે
(૧૧૭); વટપદ્રમંડન (૧૮) નાગપુર (૧૧૯) વરે સમીઆણે
(૧૨૦) બીબીપુરે ૧૨૧), જાખેલ (૧૨૨) કુંકુમરોલ (૧૨૩) સલખણપુરે (૧૨)
તિમ ફતેપુરે (૨૫).–૫ ચારૂપે (૧૨૬) રે મહિમદાવાદી (૨૭) હમીરપુરે (૧૨૮), સાંગાનેરે (૧૨૯) રે માલાપરે (૧૩૨) મથુરા (૧૩૧) પુરે; જગવલ્લભ (૧૩૨) રે સુખસાગર (૧૩૩) ચિત્ત ધારીએ, ઝેટિંગે (૧૪) રે ભીલડીઓ (૩૫) સંભારીએ.
ત્રાટક છંદ. પાંત્રીશ અધિક નામ એક શત (૧૩૫) નિત્ય પ્રતિ સમરે સદા, - સુગતિ સુખસંગ સઘળા પામીયે બહુ સંપદા પાસ પ્રભુના નામ ધ્યાવે શુદ્ધ સમકિત તે લડે, કવિરાજ શ્રી ધીરવિમલ શિષ્ય નવિમલ ઈમ કહે. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org