________________
૨૪૬
શ્રીપુરિસાદાણી પાર્શ્વનાથ
શ્રી પાર્શ્વનાથ પ્રભુના ૧૩૫ નામ ગર્ભિત સ્તવન.
ઢાલ એકવીશાની પ્રભુ પ્રણમુંરે સુખદાયક શંખેશ્વરો (૧)
ગેડી મંડન (૨) રે પલ્લવિહાર (3) પંચાસર (૪); કરસ્યારી (૫) રે ભાભે (૬) તિમ અજાહરે (૭), જીરાઉલે (૮) રે ફલવધિ (૯) ને અમીઝરે (૧૦). મુકુસરે (૧૧) કલિકુંડ (૨) શામલ (૩) અંતરીક
(૧૪) ને થંભણ (૧૫), નવખંડ (૧૬) મહુયરી (૧૭) પાસ સેગુંજે (૧૮)
કુકકુડેસ (૧૯) ખંભણ (૨૦); નાગદ્રહો (૨૧) નવપલ (૨૨) તિમ અવંત (૨૩)
ચિંતામણિ (૨૪), નારિંગપુર (૨૫) કરહેડ (૨૬) દાદ (૨૭) પાર્શ્વજિન
ત્રિભુવન ધણી. ૧ નમું મગસી (૨૮) રે ગાડરોએ (૨૯) રાધનપુર
પિસીના (૩૦) રે નવલખે (૩૧) દીવ બંદરે; મેરવાડે (૩ર) રે ચારવાડી (૩૩) ઈડરગઢ (૩૪), બહેલ (૩૫) રે બરડે (૩૬) તિમ જુનાગઢે.
ત્રાટક છંદ તેમ ગઢ પાવાપુર (૩૭) વિલડે (૩૮) ખેરાળુ (૩૯)
કાલાવડે (૪૦), ઘેલકે (૪૧) ગધારે (૪૨) ગાજે થંભતીરથ (૪૩)
કોરડે (૪૪), નાહૂલ (૪૫)ને નાલાઈ (૪૬) નયે આબુ (૪૭)
ચૌમુખ ચિત્તહર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org