________________
શ્રી પાર્શ્વનાથનાં સ્તવને વિકાનેરે વાંકલા, અજમેરે હે ડેડીઆલે પાસ ઈંદ્રવાડે કંટાલીયે બાંટે હે તું લીલવિલાસ. ગેડી. ૧૯ આગર મેરી આંતરે, જવાબી હે કર ભાલ; છિન્ન હવે ખલચીપુર, બ્રહ્મસર હે વાસે મન વાળ. ગેડી ૨૦ સલખપુરે સીંધુ જયે, મુંજપુરે છે ઝેટીંગે પાસ; અમદાવાદ મને હરૂ, કંઈ હે તું પાલી પાસ. ગોડી૨૧ એકસે આઠે આગલે, નામે કરી હે ગુણીયા જિનરાજ આરતિ ટલે અમેગીયા, આશફલી હો મનની આજ. ડી. ૨૨ પાસ પ્રભાવક પ્રગટ, મહિમા નિધિ હે તું દેવ દયાલ; એક મને ક્યું આદરે, તો પામે છે લચ્છી વિલાસ. ગોડી૨૩ તું મેવાસી ઉજજલે, તે માંડી હે પ્રભુ મટી જાત, ભવના ભાજે આમલા, તુજ આગળ હો નાશે પાસ. ગોડી, ૨૪ એશવંશે તું વસે, રાણુ વામા હે તાહરી માત, અશ્વસેન કુલ ચંદ, મુજ હાલો હે ત્રણ જગવિખ્યાત. ગો૨૫. છત્રધરે ચામર ઢળે, ઠકુરાઈ હે ત્રિગડે જિનભાણ ભામંડલ તેજે તપે, વંચ્છ હો દરિસણ દિવાણું. ગોડી૨૬ ભરવ દૈત દેવાલીયે, જક્ષ જોગણ હે ડાકણ વિક્રાળ; ભૂત ના માગે બાકુલા, તું સમરથ હો ગોડી રખવાલ. ગોડીર૭. તું મરૂઘરને બાદશાહ, એકલમલ હે તું ધીંગડ ધીગ, બાર ન રાખે બારણે, તો સામા હૈ કોણ કરે સીંગ. ગોડી) ૨૮ તરક સબર બીંજ માંગેકર ઝાલે હે તું લાલ કબાણ; નીલડે ઘડે તું ચઢે, ફેજામાં હે તું ફેર કેકાણુ, ગેડી ર૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org