________________
શ્રીપુરિસાદાણી પાર્શ્વનાથજી નવ નવ રૂપે તું રમે, અરવડીયા હે તુંહી જ આધાર; સંઘ તણું સાનિધ કરે, વોલાવો હા તું મલે સાર. ગેડી ૩૦ અલખ નિરંજન તું જે, અતુલોબલ હૈ તું ભૂતલભાણ, શાંતિકુશલ એમવિનવે, તું સાહેબ હે ઠીકેર સુલતાન ગેડી૩૧ તપગચ્છનાયક ગુણની, પાયે પ્રણમ્યા હે વિજયસેનસૂરીશ; સંવત સોલ અડસઠે, વિનવીય હો ગોડી જગદીશ. ગેડી ૩૨ ત્રેવીસમા જિનરાજ જાણી, હૈયે આણું વાસના, નર અમર નારી સેવ સારી, ગાઈએ ગુણ પાસના; વિનયકુશલ ગુરૂ ચરણ સેવક, ગેડી નામે ગહ ગહે, કલિકાલ માહે પાસ પ્રગટ, સેવા કરતાં સુખ લહે. ડી. ૩૩
શ્રી પાર્શ્વનાથજીને છંદ.
રાગ પ્રભાતી કડ. પાસ જિનરાજ સુણી આજ સંખેસરા,
પરમ પરમેસરા વિશ્વ વ્યાપે ભીડ ભાગી જરા જાદવાની જઈ,
થીર થઈ શંખપુરી નામ થા. પાસ. ૧ સાર કરી સારી અને હારી મહારાજ તું,
માની મુજ વિનતિ મન માચી, અવર દેવા તણી આશી કુણકામની,
- સ્વામીની સેવના એક સાચો. પાસવ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org