________________
--
પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથ ચારૂપ આરાસણે, ગંગાણ હો વાંદુ નિશદિશ; ભીન્નમાલ ઉજેણી, નીંબાજે હો જાણે જગદીશ. ગોડી, ૮ ભીડભંજન ભવે સાંભળે, કરહેડા હો નાદ્રો જોય; જેસલમેરે તું જ, અમીઝરે હો મડવર હોય. ગોડી, ૯ સાદડી ગામે તું વ, કલિકડે હૈ સોજત પરિણામ પલ્લવિહારે આગરે, સારણ સમે હા બેડે અભિરામ. ગોડી. ૧૦
૫ડવણજ કેરટે. હમ રપરે હા પીપાડે વાસ; સસલી કાંસલીયે, મેહસાણે હો મેડતે નિવાસ. ગોડી) ૧૧ તું ભરૂચ તું ઈરે, બુહારે હૈ તુંહીં જગડીયા ગામ; તું દેલવાડે વડોદર, ડુંગરપુર હો ગંધારે વખાણું. ગોડી) ૧૨ કડી આહેરે આબુએ, શત્રુંજય હે વાંદું ગીરનાર; વિજુવે રાધનપુર, વડાલી છે સામેરા સાર. ગેડી. ૧૩ વીસલનગરે હાલ હે, ડભાઈ હો બડે જિનરાજ; વાડી ચલણ પાસજી, વેરાવલ હો વડલી શીરતાજ. ગોડી. ૧૪ મુહરી પાસ યેવલા, અહિછો હે આનંદ રાય; નાગપુર બીબીપુરે, નાડલાઈ હો ભીલડીયે મન જાય. ગડી. ૧૫ ગાડરીયે માંડવગઢ, તંજાવર હો પીરેજાબાદ, કુંભલમેરે ગાજી, રાણપુરે હો સર્યા દે સાદ. ગોડી૧૬ તું નાડોલે માંડી, સિદ્ધપુરે હે તું દીવ મેઝાર; ચિત્રકુટે ચંદ્રાવતી, આશાઉલે હો વંશવાલે પાસ. ગોડો. ૧૭ મરહદૃ મથુરા જાણીયે, વણારસી હે તું પાસજીણુંદ તું સમીયાણે સાંભલ્યા, તીજારે તુઠા જિનચંદ. ડો. ૧૮
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org