________________
૨૨૮
પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી હે રાજા ! ખરદુષણ રાજાએ બનાવેલું અને અહીં પધરાવેલું એવું પાર્શ્વનાથનું બિંબ તેનાથી પવિત્ર થએલા એવા જળના સ્નાનથી તમારે કોઢ રોગ દુર થયો છે, એ તો શું! પણ અસાધ્ય એવા બીજા રે જેવા કે કાસ, વાસ, વર, શૂળ, કુષ્ટિ, ક્ષય, ભગંદર વગેરે મહાન ભયંકર વ્યાધિઓ પણ નિ:સંશયપણે તેમના પ્રભાવથી નાશ પામી જાય છે. તે ભગવંતના પ્રભાવથી નેત્ર રહિત નેત્ર પામે છે. બહેરે. સાંભળી શકે છે. શું બોલી શકે છે. પાંગળા માણસને પગ આવે છે. વીર્યહીન માણસ મહા સમર્થ થાય. છે! દરિદ્રી ધન મેળવી શકે છે. સ્ત્રીને અથી સ્ત્રી મેળવે છે, રાજ્ય ભ્રષ્ટ થએલે મહારાજ્ય પામે છે, અને પદવી હીન ઉત્તમ પદ્ધો પામે છે. જયને અભિલાષા મટી જીતે મેલવી શકે છે. વિદ્યાના અથી ઉપર સરસ્વતી તુષ્ટ માન માન થાય. વલી ભૂત, તાલ, રાક્ષસ, ડાકિની, શાકિની વગેરે ભયે તેમનાથી ભાગી જાય છે. એવી રીતે સર્વ રેગ, શોક, સંતાપે આ ભગવાનના પ્રભાવે કરી શમી જાય છે. કિ બહુના ! ચિંતામણી રત્નના સરખી સાક્ષાત આ મૂર્તિ ઈચ્છિતને દેનારી છે, હે રાજન! નાગરાજ ધરણેને હું સેવક છું અને તેમના હુકમથી હું અહીંયાં તેમની સેવા કરૂં છું.”
: ક્ષેત્ર દેવતાનાં આ પ્રમાણેનાં વચન સાંભળીને અને પાનાથની પ્રતિમાના માહાસ્યથી પ્રસન્ન થએલા રાજાએ પછી તે દેવતા પાસે સ્વપ્નામાં પ્રતિમાની માગણી કરી. - તે વખતે દેવતાએ કહ્યું “પ્રતિમા સિવાય બીજું કાંઈ
છે. જિ
અને ર તેમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org