________________
શ્રીઅંતરીક્ષ પાર્શ્વનાથ
૨૯
માગે તે આપવાને હું તયાર છું, જય, વિજય, સૌભાગ્ય, સવે કાંઈ દેવા હું હ" < છું ! પણ આ પ્રતિમા આપવાને હું લાચાર છું' રાજાએ હઠ છેડી નહીં તે વખતે દેવતા અદશ્ય થઈ ગયા, અને પ્રતિમા પિતાને ન મળે ત્યાં સુધી અન્ન પાણીને ત્યાગ કરીને બેઠે, એમ કરતાં સાત દિવસ થયા તે વખતે તેના તપોબળથી સ્વપ્નામાં ધરણેન્દ્ર આવ્યા. અને તેને સમજાવવા લાગ્યા કે “હે રાજન! શા માટે હઠ કરે છે ! આ પ્રતિમાથી તારું કાર્ય સિદ્ધ થયું છે. તારૂં શરીર રેગ રહીત થયું છે ! હજી શું અધુરૂ રહ્યું છે? માટે કષ્ટ છેડી ઘેર જા, ને તારું રાજ્ય સુખેથી ભેગવ !”
દેવ! આપ ગમે તે હો? પણ જગતને ઉપકાર કરવાની ખાતર એ પ્રતિમા મને આપો ! જગતમાં પિતાનું પેટ ભરવાવડે કરીને શું? પણ મારી માફક જગતના પ્રાણીઓ પણ એ પ્રતિમાથી લાભ મેળવે તે માટે મારે તે પ્રતિમા મેળવવી જોઈએ.” રાજાએ કહ્યું. - આ પ્રતિમા મહા ચમત્કારીક છે, એમની પૂજા વિધી તારાથી બરાબર બની શકશે નહીં, માટે તું હઠ છોડી દે. હું ધરણે તને સમજાવું છું કે આ હઠ તું છોડી દે. ”
ણિરાજ ! મારા પ્રાણ એ પ્રતિમાની ખાતર જ છે. જ્યાં સુધી એ પ્રતિમા ન મળે ત્યાં સુધી મારે સર્વ અન્ન પાણી હરામ છે. નાગરાજ! પ્રતિમા આપવી ન આપવી તે આપનું કામ છે.”
“રાજન ! તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org