________________
શ્રીમંતરીક્ષ પાર્શ્વનાથજી
૧૨૭
કાલે આપ રમવાને કાં પધાર્યા હતા? જુઓ ! આપનું શરીર હાથ, પગ, મ્હાં? કાઢ ત્યાંથી ભાગી ગયા છે. ફરમાવા ? એ શાથી ગયા છે?
રાજાએ કહ્યું : “ પ્રિય ! ગઇ કાલે એક નાના જામડામાં ઘેાડુંક સ્વચ્છ પાણી જોયું તેમાં હાથ, પગ, મ્હાં સાફ્ કરો પેટ ભરી પાણી પીધું, મને તે તે પાણીના જ ચમત્કાર જાય છે. ”
P
“ સ્વામિન ! આપનું કહેવું સત્ય છે, આજે પણ ત્યાં પધારે અને સમસ્ત અંગે સ્નાન કરી પવિત્ર થઇ પાપને ટાળે. ”
રાજાએ પણ પટરાણીનું વચન માન્ય કરી ત્યાં જવાની તૈયારો કરવા માંડી, રાણી પણ સાથે જવાને તૈયાર થઈ. પછી રાજા સર્વ સાથે ત્યાં આવી છાવણી નાખો, ને ત્યાં જાખડામાંથી પાણી લઈને સ્નાન કર્યું, તરત જ રાજાનું શરીર કાઢ રહિત થયું, અને સુવર્ણમય કાયા થઈ. સ કાઈને આશ્ચર્ય થયું. રાજાએ જણાવ્યુ કે “ આ કાંઈ પાણીના ગુણ નથી પણ તે કાઈ દેવાધિષ્ટિત હાવું જોઇએ. શણીએ પણ રાજાને તેમાં અનુકુળ સંમતિ આપી. પછી અળી ખાકુલા ઉછાળી રાજાએ ઉદ્ઘાષણા કરી કે “હું આ જળાશયના અધિષ્ઠાયક દેવતાઓ! હું ક્ષેત્ર દેવતા! તમે ગમે તે હા પણ મને દર્શન આપે.” એવી રીતે અન્ન પાણીના ત્યાગ કરી રાજાએ તેની આરાધના કરવા માંડી. અનુક્રમે ત્રણ ઉપવાસ થતાં રાતના સ્વમામાં ક્ષેત્ર દેવતા આવી તેના ઢંઢ પરિણામ જોઈને રાજાને કહેવા લાગ્યા હૈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org