________________
૨૧૬
શ્રીપુરિસાદાણી પાર્શ્વનાથજી
શ્રીઅવતી પાર્શ્વનાથજી
(૮૩)
મુકુંદ પંડિત રાતે બ્રાહ્મણ હતા, વળી વિક્રમ રાજાના પુરોહિતના વિદ્વાન પુત્ર એટલે રાજાને માનવા ચેાગ્ય પણુ ખરા! તેમને પેાતાની પડિતાઇનુ એવું અભિમાન હતું કે તેમની આગળ સર્વ કાઇ વિદ્વાનને તે તુચ્છ સમજતા. એકદા જૈનાચાર્ય વૃદ્ધવાદિસૂરિની ખ્યાતિ તેમણે ઘણી સાંભળી જેથી તેમને જીતવાને તે લાટદેશમાં ભરૂચ તરફ ચાલતા થયા. ભરૂચ પાસે આવતાં રસ્તામાં વૃદ્ધવાદિસુરિ મળ્યા તેમને પૂછતાં જણાવ્યુ કે “ પંડિત ! જ્યારે તમે વૃદ્ધવાદિસૂરિ સાથે વાદ કરવા જાએ છે તે અનાયાસે જંગલમાં આપણા મેળાપ થયા છે તે આપણે વાદ કરીએ.” પછી ગાવાળાને સાક્ષી રાખ્યા અને વાદવિવાદ શરૂ કર્યો.
નગર
પડિતે સંસ્કૃત ભાષામાં પેાતાના પૂર્વપક્ષ સ્થાપન કર્યા. પણ ગાવાળીયાએ તેા કાઈ સમજ્યા નહીં. તે તેમનું માથું દુઃખવા આવ્યું.
પછી સૂરિજીએ કમરમાં આઘા વગેરે ખરાખર બાંધી એ હાથે તાળીઓ ભજાવતા ગાવા માંડ્યું.
“ નવી મારીયે ને નવી ચારીયે, પરદ્વારાગમન નિવારીયેજી હા.”
Jain Education International
વગેરે૦
ગાવાળીયાઓ
વગેરે એધદાયક ભજનીયું સાંભળીને તા ખુશી થયા ને તેમની સાથે તે પણ તાળીઓ પાડી
For Private & Personal Use Only
www.jainelibrary.org