________________
શ્રીહિછત્રા પાર્શ્વનાથજી
૨૫
દિશાએ સાત કુંડ છેતેનુ પાણી પીવામાં મીઠુ છે. તે પાણી વડે ન્હાવાથી શરીરના રાગેા નાશ પામે છે. સારાં લબ્ધિવાળા પુરૂષષ સિદ્ધ રસની પીએ ત્યાં દેખે છે. તે કુંડાના પાણોથી ધાતુવૃંદીને ધાતુની સિદ્ધિ થાય છે. નગરમાં અને નગર બહાર મળી સવા લાખ કુવા તથા વાવા છે. પાર્શ્વનાથના દેરાસરની પાસે સિદ્ધ ક્ષેત્ર છે. ત્યાં ધરણે' પદ્માવતી, પાર્શ્વનાથની સેવા ભકિત કરે છે. ત્યાં નેમીનાથનું દેરાસર છે ત્યાં સિદ્ધિ અને બુદ્ધિ એ બે દેવીએ સિંહ ઉપર બેઠેલી છે. વળી જેના હાથમાં આંબાની લુમ છે એવી સિંહ વાહિકા અમિકા દેવી પણ છે. તેની ઉત્તર દિશા તરફ એક વાવ છે. જેનું પાણી ચંદ્રના કિરણ સરખુ ચેાખ્યું છે, ત્યાં ન્હાવાને આવતા માણસાના તે વાવની માટી શરીરે ચાળવાથી કાડ રાગ પણ મટી જાય છે. વળી ધનવંતી નામે કુવા છે તેની માટી કાળી ચૌત્રી છે, ગુરૂ ઉપદેશથી તેનુ કચન થાય છે. એક ભ્રમ કુંડ ત્યાં આગળ છે. તે કુંડમાં ઉગેલું બ્રામી વનસ્પતિનુ એક પાંદડુ લઈને એકજ રંગની ગાયના દૂધ સાથે પીવાથી કદરૂપા પણ સારા શરીરવાળા અને મનેાહર કઠવાળા થાય છે. તે જગ્યાએ સર્વ જાતની ઔષિધઓનાં ઝાડ થાય છે. જેવાં કે નાગદમની, સહદેવી, અપરાજીતા, લક્ષ્મણા, તીવરણી, નકુલી, સતલી, સપક્ષો. સુવર્ણ સીલા મેાહીની, શામળી, રવિભગ્ગા, નિર્વિષા, મેારશીખા, શલ્યા, વિશલ્યા આદિ ઘણી ત્યાં થાય છે. તે ઠેકાણે લોકિક પણ અનેક દેવ છે. એ નગરી તપસ્વીઓની જન્મભૂમિ ગણાય છે.
ઔષધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org