________________
શ્રીઅમીઝરા પાર્શ્વનાથજી
૨૧૩ કુવા ગામમા દેરાસર છે ત્યાં દર વરસે મેળો ભરાય છે. થરાદમાં પણ અમીઝરા પાર્શ્વનાથનું દેરાસર છે. ખેરાલુમાં અમીઝરા પાર્શ્વનાથનું દેરાસર છે. સરદારપુર રતલામ છલે પણ દેરાસર છે.
સાણંદમાં શિખરબંધી દેરાસર સં. ૧૪૦૦ માં સંઘે બંધાવેલું છે.
ગીરનારના પહાડ ઉપર સેંયરામાં અમીઝરા પાર્શ્વનાથની ઘણજ ચમત્કારીક મૂર્તિ છે.
વડાલીમાં અમી ઝરતી હતી. પણ ઓપટીવાળી બાઈના આવવાથી આતના થવાથી બંધ થઈ ગઈ છે.
ગંધારમાં અમીઝરા પાર્શ્વનાથનું મેટું દેરાસર છે. ત્યાં પણ ભગવાનને અમીઝરતી હતી, તેથી અમીઝરા પાર્શ્વનાથ નામ પડયું.
ગેલવાડ જીલ્લે ખેડામાં અમીઝરા પાર્શ્વનાથનું દેરાસર છે
શત્રુંજય ઉપર વાઘણ પળમાં પેસતાં જમણા હાથ પર અમીઝરા પાર્શ્વનાથજીની સુંદર પ્રતિમા છે.
શ્રીઅહિ છત્રા પાર્શ્વનાથજી
( ૨ ) ભરતક્ષેત્રને વિશે કુરૂ જંગલ દેશમાં શંખાવતી નામે નગરી છે. ત્યાં વડલાના વૃક્ષ નીચે પાર્શ્વનાથ ભગવાન દીક્ષા લઈને વિચરતા વીચરતા એક વખત કાઉસગ્ગ ધ્યાને રહ્યા. હવે રાતના ભગવાન નિષ્કપણે ધ્યાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW