________________
શ્રીસ્વયંભુ પાર્શ્વનાથજી
२०३
( ઘણેરાવ) રાતા મહાવીર ( મોન્તપુર, મારવાડ) પાલીમાં પાનાથ, સેસલી પા નાથ, સાંડેરાવ આદિ જૈન તીર્થો પ્રસિદ્ધ છે. તેવું જ જોધપુર !કાનેર રેલવેના પીપાડ જંકસનથી ખીલાડા જતી રેલવેના સેલારી સ્ટેશનથી ચાર માઇલ દૂર કાપરડા ગામ છે. આ ગામમાં હાલ તે બહુ જ ઓછી વસ્તી છે. પણ આસપાસ નજર કરતાં કાઇ જમાનામાં કાપરડા ગામ બહુજ આખાદી ભરેલું શહેર હેવું જોઇ એ.
આ ગામમાં સ્વયંભુ પાર્શ્વનાથનું પ્રાચીન જૈન મંદિર જોવાય છે. તે તારણના રહેવાશી આશવાલ ભાનાજી ભડારીએ સ ંવત ૧૬૭૫ માં મનાવ્યુ છે.
ભાનાજી ભંડારી જેતારણ શહેરમાં જોધપુર રાજ્ય તરફથી કોઇ મેટા અધિકાર ઉપર નિયુક્ત હતા. એવા સમયમાં તેમના કોઈ દુશ્મનાએ રાજાના કાન ભંભેરવાથી ભાનાજી ઉપર રાજાને કાપ ઉતર્યા. તુરત જ રાજાએ રાજ સેવકને હુકમ કર્યો કે “ ભાનાજીને પકડી એકદમ અહીયાં હાજર કરશ.” રાજ સેવકા છુટયા અનેજેતારણ આવી ભ!નાજીને રાજાને! હુકમ કહી સંભળાવ્યા, અને તેમને તાકીદે જોધપુર આવવા રાજસેવકાએ અરજ કરો.
ભાનાજી ભંડારી પણુ પાતાના માણસે સાથે જેતા રણુથી જોધપુર આવવાને નીકળ્યા. માર્ગમાં કાપરડા ગામે આવ્યા, ત્યાં આગળ રાજ્યના અધિકારીએ સેવકે વગેરેએ ભેાજન કરવા અર્જ કરી ને પછી આગળ ચાલવા ક્રમાવ્યું. ભડારીજીએ કહ્યું કે: “તમે સર્વે ભાજન કરા પણુ હું તેા ખાઈ શકીશ નહીં.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org