________________
૨૦૨
પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી નહીં. પછી સૂરિશ્વરે એ છેલ્લી બે ગાથા ભંડારમાં ભંડારી દીધી. હાલ “જયતિહઅણ” સ્તોત્રની ત્રીસ ગાથા પ્રગટ છે, જે ભણનારને વાંછિત અર્થની સિદ્ધિ કરનારી છે. અહીંયાં લગભગ ૧૦૦ દેરાસરે ખંભાતમાં છે.
કેટલેક કાલે મ્લેચ્છના આવાગમનથી આ મૂર્તિને ખંભાત નગરમાં લાવવામાં આવી. હાલમાં તે મૂર્તિ ખંભાતમાં બિરાજમાન છતી સકલ ભક્તજનોના મનોરથને પૂરા કરવામાં સાવધાન છે.
અભયદેવસૂરી સંવત ૧૧૩૫ માં કપડવણજમાં કાળ ધર્મ પામ્યા છે.
સરહદ પ્રાંતના કાલાબાગ નામના ગામની ભાગોળે સિંધુ નદીના કિનારે નાગારજની નામની ટેકરી છે, તેના ઉપર ગુફા છે, જે સ્થંભન પાર્શ્વનાથની ગુફાના નામે ઓળખાય છે.
વળાની પાસે ઢાંક પર્વતમાં પણ એક ગુફામાં લગભગ બીજા અથવા ત્રીજા સૈકાની પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા છે. તે સ્થંભન પાર્શ્વનાથની પ્રતિમા આ ત્રણ પૈકી કઈ તે વિચારણીય પ્રકન છે. આ તત્વ તુ કેવલિગમ્યમ”
શ્રીસ્વયંભુ પાર્શ્વનાથજી.
( ૭૯ ) જોધપુર રાજ્યમાં એશીયા, ફલેધી, (મેડતા રેડ) રાણકપુર, વાકાણા, નાડેલ, નાડલાઈ, મુછાળા મહાવીર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org