________________
શ્રીસ્થંભન પાર્શ્વનાથ રસ ભેગવવા જીવતો ન ર ને દગાથી માર્યો ગયે. અને સંભળાય છે કે થંભનક નગર તે અરસામાં યા તો તેની આસપાસમાં વસ્યું હોય ! નાગાર્જુન શાલિવાહન રાજાને ગુરૂ હતો. વિક્રમ રાજા પછી શાલિવાહન રાજા થએલા છે નાગાર્જુન પછી પાંચસો વર્ષ વચમાં પ્રતિમા પક્ષેથી પણ પૂજાઈ
પછી વિક્રમ સંવતના બારમા સૈકાનો સમય હતો. મહા સમર્થ અભયદેવસૂરિ તે રામયે પ્રખર વિદ્વાન ગણાતા હતા. એક વખત અભયદેવસૂર ગુજરાતની જાત્રા કરવા નીકળ્યા. કર્મ સંગે તેમને કુદ્ધિને રોગ ઉત્પન થયો,
ગની દુસહ પીડાથી સૂરિ વ્યાધિ ગ્રસ્ત થતાં વિહાર કરવાને પણ અશક્ત થયા. અનુક્રમે સૂરિ સજાણ ગામે આવ્યા. રોગની દિન પ્રતિદિન વૃદ્ધિ થવાથી આચાર્યની અનશન કરવાની ઈચ્છા થઈ. એ અરસામાં ત્રદશીની રાત્રે સ્વપ્નામાં શાસન દેવીએ આવીને કહ્યું કે “ભગવાન ! જાગે છે કે ?”
આચાર્યશ્રી મંદ સ્વરે બોલ્યા: “હા જાગું છું ” દેવીએ કહ્યું. “ભગવન્! આ નવ કોકડાં છે તે તમે ઉકેલો ” “હું હવે જીવી શકીશ નહીં તો કકડાં કેવી રીતે ઉકેલીશ. શરીર તે અશક્ત થયું છે.” આચાર્યે કહ્યું.
“સૂરીશ્વર! એ તમારાથી જ બની શકશે. તમે જ ઉકેલી શકશે. હજી તમે વીર ભગવાનના શાસનને શોભા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org