________________
૧૯૮
પધરાવી, કેટલેાક કાલ ત્યાં પૂજાણી
X
પુરિસાદાણી શ્રીપા નાથજી
X
Jain Education International
X
હમણાં વિક્રમની પહેલી સદીને! સમય છે તે અરસામાં નાગદેવતાના પુત્ર નાગાર્જુન નામે એક જોગી થયે. તેની પાસે આકાશગામિની, આણી વગેરે વિદ્યાએ હતી. વળી તે અનેક પ્રકારના યત્નાવર્ડ રસ સિદ્ધિપણુ કરવા લાગ્યે પણ રસ સિદ્ધિ થતી નહિ કાઈ દેવતા તેને વિઘ્ન કરવા લાગ્યા, તે વખતે મહા સમર્થ પાદલિપ્તસૂરિ નામે જૈનાચાર્ય યુગપ્રધાન એવા આકાશગામિની વિદ્યાવડે દરરાજ ૫ચ તીર્થાંમાં વંદન કરતાં અનુક્રમે નાગા ન સુવર્ણ સિદ્ધિ કરે છે તે નગરમાં આવ્યા. પછી નાગાર્જુન યાગી તેમને શિષ્ય થયા, અને તેમને વિનંતિ કરી કે “ભગવંત કાઈ રસ્તા બતાવા કે જેથી મારી રસ સિદ્ધિ થાય” તે વખતે આચાર્ય તેને મેગ્ય જાણી મરજી નહીં. છતાં ભાવી ભાવને ચેાગે જણાવ્યું કે: “ જેની સુર અસુર અને દેવતાઓ સેવા કરે છે એવા થંભન પાર્શ્વનાથ હાલ શ્રી કાંતિ નગરમાં ખીરાજે છે. સ યક્ષ વૈતાલ વ્યંતર તેની સેવા કરે છે એવા ભગવતની દૃષ્ટિ સમક્ષ પદ્મિની સ્રીરસમન કરે તે તમારૂં કાર્ય સિદ્ધ થશે.” નાગાર્જુને પછી પેાતાની આકાશગામિની ને આકષીણી વિદ્યાવડે કરીને તે પ્રતિમાને કાંતિપુરથી લાવી પેાતાની પાસે આણી. તેમની દૃષ્ટિ આગળ શાલિવાહનની સ્રો પદ્મિનીના રસ મનથી નાગાર્જુનના સેવન રસ છ માસે સિદ્ધ થયે, પછી નાગાર્જુને તે પ્રતિમા સેઢી નદીને કિનારે ખાખરાના ઝાડ તળે જમીનમાં ભંડારી. તે પણ
X
For Private & Personal Use Only
www.jainelibrary.org