________________
મસ્થિભન પાર્શ્વનાથજી
૧૯૭
મરણુ વખતે પણ પાસે કાઇ નહેાતુ. અ` ચકી, મહા સમથ મહાભૂજ વિષ્ણુની છેવટની પાણી પોવાની ઈચ્છા પણ પૂરી ન જ થઇ અને બળભદ્ર પાણી લઇને આવતાં તે શ્રી કૃષ્ણના આત્માએ શરીર છે!ડી દીધું. સમયની અલિહારી છે. કમ નો ગતિ વિચિત્ર છે. આઠમા અને નવમા વિષ્ણુમાં અંદાજે લગભગ છ લાખ વરસનું અંતર જણાય છે.
×
X
×
Jain Education International
પંચમ કાળનાં કેટલાંક વરસે પસાર થઈ ગયાં છે. પૂર્વના સમયને ને આજના સમયના વચમાં લગભગ ચૌરાસી હજાર કરતાં વધારે વર્ષાતુ અંતર પડયું છે, તે અરસામાં કાંતિપુર નગરમાં ધનદત્ત નામે શ્રાવક વસે છે તે વહાણે ભરી વેપાર અર્થે પરદેશમાં જવાને તૈયાર થયા. શુભ મુહૂતૅ તેનાં વહાણુ સમુદ્ર માગે ચાલ્યાં. અને જ્યાં સ્થંભન પાર્શ્વનાથની પ્રતિમા હતી ત્યાં ઉપર આવીને અટકી ગયાં. જેથી
X
સર્વ કાઇ ઉદાસ થયા. એમ કરતાં સમુદ્રમાં એક માસ એવી સ્થિતિમાં વીતી ગયે, તે વખતે દેવતા પ્રગટ થઈને આકાશમાં ખેલવા લાગ્યું- અર્થાત આકાશ વાણો થઈ. “તમારા વહાણ છે ત્યાં સમુદ્રમાં શ્રીલન પાર્શ્વનાથની મહાપ્રભાવિક પ્રતિમા છે તે તે પ્રતિમાને પ્રગટ કરી કાંતિપુર નગરમાં જૈન ચૈત્ય કરાવી મૂળનાયક તરીકે તેને પૂજાએ ! તે પ્રતિમા છેલ્લા વિષ્ણુ પછો વરૂણથી ધૃજાણી, ત્યારબાદ નાગલેાકમાં જાણી હમણાં મનુષ્ય લેકમાં આવી છે. પછી પ્રતિમા પ્રગટ કરી ધનદત્ત શ્રાવકે કાંતીપુર નગરમાં મંદિર કરીને
For Private & Personal Use Only
www.jainelibrary.org