________________
૧૯૬
પુરિસાદાણી શ્રીપાર્શ્વનાથજી
નિર્જન પ્રદેશમાં ભગવાનને કણ પૂજતું હશે તે તપાસ કરવી જોઈએ.” એમ ધારી પાતે છુપાઈ ગયા. તે વખતે પછી પાતાલ વાસી નાગકુમાર વાસુકી દેવતાએ આવીને ભગવતની પૂજા ભકિત કરી નાટારંગ કરવા લાગ્યા. પછી શ્રી કૃષ્ણુ પ્રગટ થયા. તે વખતે વાસુકીદેવ પણ શ્રીકૃષ્ણુને આળખી સાધર્મી કપણાએ કરીને મળ્યા. વાસુકીદેવે ભગવ’તના મહિમાની સ્તુતિ કરા તેમના હેવાલ કહી બતાવ્યો કે પૂર્વે એસી હાર વરસ સુધી ઇન્દ્રે પૂછ, પછી ધરણે પ્રાસાદ કરાવીને ભગવંતને અહીંયાં થાખ્યા, આઠમા વાસુદેવ અહી આવ્યા ત્યારે સમુદ્રનાં જળ ભગવતના પ્રભાવથી થભી ગયાં હતાં જેથી ભણુ પાર્શ્વનાથ નામ તેમણે આપ્યું છે. પછી કૃષ્ણનું મન પણ તે પ્રતિમાજીને દ્વારિકામાં લાવવાને લલચાણુ કે આ ભગવાન દ્વારિકામાં આવે તે જ મારા જન્મ સલ થાય. વાસુકી દેવતાએ પાતાળમાં ગયા. તેમની રા મેળવી શ્રીકૃષ્ણે ભણુ પાર્શ્વનાધને દ્વારિકામાં લાવ્યા. ત્યાં સુવર્ણ મ ંદિરમાં ભગવાનને સ્થાપીને નવમા વિષ્ણુએ ઘણા કાળ પર્યંત થભન પાર્શ્વનાથની પૂજા ભક્તિ કરી. પછી દ્વારિકાના દહેન કાલ અવસરે દેવતાએ સ્વપ્ન આપવાથી પ્રતિમાજીને સમુદ્રમાં પધરાવ્યા. શ્રીકૃષ્ણજીનું આયુષ્ય એક હજાર વરસનું હતુ. છેલ્લાં દ્વારિકાને અગ્નિ કુમાર નિકાયના ધ્રુવે ખાળી નાખો તે ઉપર સમુદ્રનુ પાણી ફરી વળ્યુ. અને કૃષ્ણજી તે ખળભદ્ર ત્યાંથી ચાલ્યા ગયા. રસ્તામાં કેાઈ ઝાડને નીચે શ્રી કૃષ્ણે સુતા હતા અને ખળદેવ તમને માટે પાણી લેવા ગયા તે અવસરે તેમના ભાઇ જરાકુમારના માણુથી તેમનુ માત થયું. આવા વિશ્ર્વ વત્સલ પુરૂષના જન્મ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org