________________
શ્રીસ્થ'ભન પાર્શ્વનાથજી
લાગ્યા.
પ્રભુનું ધ્યાન ધરતા છતાં તેમનું આરાધન કરવા એમ કરતાં રામ લક્ષ્મણુને રાત માસને નવ દિવસ થયા તે વખતે તરત જ સમુદ્રનું જળ થભાઈ ગયું અને તાફાની સમુદ્ર શાંત થઇ ગયા. આવું અપૂર્વ દ્રશ્ય નેઇ સકલ સૈન્ય સહિત રામ લક્ષ્મણુ આશ્ચર્ય પામ્યા ને ભક્તિથી પાર્શ્વનાથનું નામ તેમણે સ્થંભન પા નાથ પાડ્યું. તરત જ સમુદ્ર ઉપર પોજ ખાંધી લંકામાં જઈ રાવણને મારોને લક્ષ્મણ ને રામ જગતમાં આઠમા વાસુદેવ અને મળદેવ તરીકે પ્રગટ થયા. પછી તેઓ સીતાજીને લઈને પાછા આવ્યા તે વખતે અહીં યાં અઠ્ઠાઈ મહાત્સવ કરી ભગવાનની ભક્તિ કરી રામ શુદ્ધ શ્રાવક થયા અને લક્ષ્મણ સમિતવત થયા. પછો અને આંધવા સકલ સૈન્ય સાથે અયેાધ્યા ગયા, ત્યાં ઘણા કાલ તેમણે વિષ્ણુ વાસુદેવપણાની રૂદ્ધિ ભાગવી; પ્રતિમા પણ અહીંયાં નાગ દેવતાઓથી પૂવા લાગી.
*
×.
Jain Education International
×
X
આઠમા વિષ્ણુના જમાનાને આજે લાખા વરસ વહી ગયાં છે, લગભગ છ લાખ વરસ અંદાજના ગાળા હશે. આજે માન સમયમાં શ્રી નેમીનાથ ભગવાનનું શાસન ચાલે છે; હમણાં ખુદ્દ તેઓશ્રી હજારા ભવ્ય જીવને ઉપદેશ કરી રહ્યા છે તેમના સમયમાં નવમા ( છેલ્લા ) વિષ્ણુ શ્રી કૃષ્ણ શ્રી ત્રિખડાધિપ અર્ધ ચક્રી વાસુદેવ હતા. તેએ એક દિવસ ચાત્રા કરતા સમુદ્રને કિનારે થંભન પાર્શ્વનાથને વઢન કરવાને આવ્યા. જંગલ અને સમુદ્રને કિનારે નિર્જન પ્રદેશમાં પ્રભુની તાજી પૂજા જોઈ વિષ્ણુ વિચારમાં પડયા કે “ આવા
૧૯૫
For Private & Personal Use Only
www.jainelibrary.org