________________
શ્રીસેરીસરા પાનાથ
૧૮૭
સર પડાળ્યું નહીં. સિદ્ધપુરમાં એ હાર શ્રાવકાનાં ઘર હતાં. ને હેમચંદ્રાચાર્ય મહારાજ પાટણમાં વખાણ વાંચતા તે પછી આકાશ માર્ગે સિદ્ધપુર દર્શન કરવા જતા હતા. એ પ્રતિમાના અહુ ચમત્કાર હતા. પણ ત્યાં આશાતના વધવાથી ચમત્કાર હાલ ઘટી ગયા. સિદ્ધપુરનું દેરાસર સિદ્ધરાજ જયસિંહનું કરાવેલ છે.
સિદ્ધપુરના દેરાસરમાં રૂપીઆ પાંચ હજાર આપીને એ માટી પ્રતિમાજી તથા ખીજી નવ નાની પ્રતિમાઓને શ્રીપાનસર તીર્થમાં લાવ્યા હતા.
સિદ્ધરાજ જયસિંહૈ સિદ્ધપુર વસાવેલું છે. શ્રીસેરીસરા પાર્શ્વનાથજી,
(૭૧)
ગુજરાત દેશમાં પૂર્વે સેરીસરા નામે શહેર હતું. તે બાર ગાઉ માટુ અને વખાણવા લાયક હતું. પણ ત્યાં જિનેશ્વરનું દેરાસર નહતુ. તે શહેરમાં વિદ્યાસાગર નામે જૈનાચાર્ય પાંચસે શિષ્યને પરીવારે પરવર્યા છતા આવ્યા. આચાર્ય પાસે એક અતિ ચમત્કારીક મયંત્રનું પુસ્તક હતું. એક વખત વિદ્યાસાગર મુનિ જ્યારે સ્થ'ડીલ જવા ગયા, ત્યારે તેમના એ વિદ્વાન શિષ્યે તે પુસ્તક વાંચ્યું, કેમકે તે પેથી ગુરૂ પાસેની પાસે રાખતા હતા. જેથી તેમને નવાઇ લાગતી, તેથી એક દીવસ ગુરૂ સ્થ ́ડીલ ગએલા છે તેવા અવસર સાધી તેનુ પહેલું પાનું વાંચ્યું તે તેમાં ખાવન નીરને સાધવાના મંત્ર હતા તે ખરાખર ધારી લીધેા, ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org