________________
૧૮૬
પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી શ્રીસુલતાના પાર્શ્વનાથ.
(૭૦ ) દિલ્હીથી બાદશાહ અલાઉદ્દીન લડત લડતે અને દેવળો તોડતો તોડતો સિદ્ધપુર આવ્યું. ત્યને રૂદ્રમાળ ભાગીને પછી પાર્શ્વનાથના દેરાસર આગળ આવ્યું, ત્યાં ભેજકે પૂજા ભણાવતા હતા તેમને પૂછ્યું. “અરે ઓ કોન દેવ હય.” સુલતાને જણાવ્યું.
ભેજકો બેલ્યા, “યહ જેનકા બડા દેવ હય”
અચછા કુછ ચમત્કાર હે તો બતલાવ, અભી મૂર્તિ તેડ તે હય.” સુલતાને કહ્યું.
તે વખતે ભેજકોએ ડીવાર બાદશાહને થોભવા અરજ કરી અને કહ્યું કે “યહ દેવ બડા ચમત્કારીક હય.” એમ કહી માટીના કેડીયામાં ઘી પૂરી એક આઠ દીપક તૈયાર કર્યા પછી દીપક રાગ ગાવા માંડ્યો, જેથી દીવાઓ પિતાની મેળે પ્રગટ થયા. તરતજ એક નાગ પ્રગટ થઈ ત્યાં આગળ. ફણટેપ કરતો સુલતાન સામે ફણું હલાવતો સન્મુખ બેઠો.
બાદશાહ અલાઉદ્દીન ચમત્કાર પામીને કહેવા લાગ્યો કે “યહ ત બડા દેવ હય, બાદશાહાકા બાદશાહ સુલતાન હય” જેથી તેમનું સુલતાના પાનાથે એવું નામ પડ્યું. તે વખતે ત્યાં દર વર્ષે મેળો ભરાતો હતો. ને હજારો લેક આવતા હતા. તે બાદશાહ ઔરંગઝેબના વખત સુખી ચાલ્યું. પછી ઔરંગઝેબ ત્યાં આવ્યો તેણે પણ ચમત્કાર દેખી દેરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org