________________
શ્રીસુરજમ’ડને પાર્શ્વનાથજી
બહુ સુખી રહેશે પછી જરા નરમ ગરમ થશે.
પછી શાંતિ શાંતિદાસ શેઠની ખ્વીકથી પરદેશ ચાલ્યા ગયા. તે ખંભાત થઈ દિલ્હી ગયા, ત્યાં ખાદશાહના ઝવેરાત વગેરેની કીમત કરવાથી બાદશાહ ખુશી થયા. તેમજ મીજી વખતે માટીના ચાર ગાળાઆમાં ગુપ્ત રીતે રત્ન સાનુ મૂકી જહાંગીર માદશાહે શાંતિ પાસે પરીક્ષા કરાવી. તેમાં પણ મત્રના મળે શાંતિને જશ કીર્તિ મળો, ને બાદશાહ ઘણાજ પ્રસન્ન થયા, જેથી તેમણે શાંતિને નગરશેઠની પદવી આપી, અને પાંચ તીની સનદ આપી. પછી અમદાવાદ આવી ત્યાંના નગરશેઠ થયા, ત્યાં સાગરગચ્છ સ્થાપન કર્યો, નવ લાખ રૂપી ખરચી ચિંતામણી પાર્શ્વ નાથજીનું દેરાસર હાલમાં જ્યાં શેઠ મંગલદાસ ગીરધરની મીલ છે ત્યાં મધાવ્યું હતું. તેના "ડેર હાલ ત્યાં છે તે દેરાસર ઔર ગકેમ મદશાહના વખતમાં ખંડીત થવાથી રૂપીઆ સાડા પાંચ લાખ માદશાહે આપ્યા. તેનું ખરચ કરી વાઘણુ પાળમાં અજીતનાથ વગેરેનુ તથા આદ્રેશ્વર ભગવાનનું દેરાસર, ચિંતામણી પાર્શ્વનાથનું દેરાસર વગેરે કરાવ્યાં.
શાંતિદાસ શેઠને વંશ સુરતમાં પણ છે.
તેમના ગુમાસ્તા શાંતિ અમદાવાદના જે શાંતિદાસ નગરશેઠ થયા, તેમના પિતાનુ નામ શેષકરણ ! જુઓ શાંતિદાસ શેઠની વાંશાવલી ! હાલમાં તેમના વંશજો હયાત છે.
૧૮૧
નગરશેઠ શાંતિદાસની પ્રતિકૃતિવાળું એક પતરૂં મને વડાદરાની ગુજરીમાંથી મળ્યું હતુ, જે હાલ પણ માર કલાસંગ્રહમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org