________________
૧૮૪
પુરિસાદાણી શ્રીપાર્શ્વનાથજી
એકશેર સાકર મેકલજો.” તે પ્રમાણે વ્યવસ્થા કરી પછી તિજીએ ચિંતામણીમંત્રનું એકાગ્ર ચિત્ત આરાધન કર્યું. એક દિવસ શેઠે આવીને પૂછ્યું કે “ કેમ મંત્ર સિદ્ધ થયા.” ગુરૂએ કહ્યું કે “કાલે સિદ્ધ થશે માટે કાલે તમે આવજો”
પછી બીજા દિવસે શેઠ કામમાં પડી જવાથી તેમના શાંતિ નામને ગુમાસ્તા અઢાર વરસની ઉમ્મરના હતા, તેને શેઠે ખબર કાઢવાને મેકલ્યા. અહીં હવે યતિજીને ઘેડીજવાર હતી. જેથી તેણે પૂછ્યું “ કાણુ શાંતિ ?
'
,,
<6
જી હા ! ” શાંતિએ હાજર થતાં તરતજ જવાબ આપ્યા. કેમકે તેનું પણુ તેજ નામ હતું. ગુરૂ મંત્રના ધ્યાનમાં લયલીન હેાવાથી કહ્યુ કે “ આવ ! પાસે, ભગવાનની સામેા ઊભેા રહે, જરા પણ ભય પામીશ નહિ. એક કાલે નાગ તારા પગની એડીથી ચડશે તે માથા ઉપર આવી જીભ કાઢી તારા માં સુધી લાવશે તું તારી જીભ તેની જીભ સાથે ભેગી કરી દે, મંત્રના પ્રભાવથી તને કાંઈ અડચણુ થશે નહીં.” અંધારામાં શેઠને બદલે શાંતિ ગુમાસ્તા છે એવું ગુરૂએ જાણ્યુંજ નહી. પછી શાંતિ તરતજ ગુરૂના કહેવા મુજમ્મૂ ભગવાન આગળ સ્થીર ઊભે! રહ્યો. તેને માથા સુધી સાપ ચડયે, પણુ ભય પામ્યા નહીં, પણ તેની સાથે જીભ લેગી કરવાનો તેની હિંમત થઈ નહીં, ને લગાર ધ્રુજી ઉઠયો. જેથી સાપ તરતજ ઉતરી ગયા. યતિજીએ પણ મંત્ર પૂર્ણ કર્યા. તેમણે જણાવ્યું કે “ તેની અને તારી જીભ એક થઈ હાત તે વશ પરપરા ધન ખુટત નહીં. મહા ઋદ્ધિવાન રહેત પણ હવે તેા તારી સાત પેઢી સુધી કુટુ ખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org