________________
૧૮૧
શ્રીસાવલીયા પાશ્વનાથજી
પાર્શ્વનાથ ભગવાન જે ટેકરી ઉપર મેક્ષે ગયા તેને પારસનાથ પહાડ કહે છે ત્યાં રાયબદ્રિદાસજીએ બંધાવેલું દેરાસર છે, ત્યાંથી ઉતરવાની સડક છે. માટે ત્યાંથી નીચે ઉતરાય છે. આ પહાડ ઉપર યાત્રાળુઓએ ગંધર્વ નાલાની ઉપર સર્વત્ર પિસાબ પાણ કરવાં નહીં. આ પહાડ ઉપર શિકાર નહીં કરવા અથવા હિંસા નહીં કરવાને ગવર્નમેન્ટે જાહેરનામાં ચેડેલ છે, જેની નકલ પત્થરમાં કેતરાવીને નીચે મધુવનની ધર્મશાળામાં જડેલી છે. આ પહાડ અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ ખરીદી લીધેલ છે. શ્રીસાવલીયા પાર્શ્વનાથજી
( ૭ ) રતલામથી નીમલો સ્ટેશન આવે છે. ત્યાંથી બે ગાઉ સાવલીયા પાનાથ થાય છે, ભાદરવા સુદી ૨ ના દીવસે દેરાસરમાંની ભીંતોમાંથી તથા થાંભલામાંથી અમી ઝરે છે. પ્રતિમા શ્યામ અને મનોહર છે, દેરાસરજીને જિર્ણોદ્ધાર શકે છે. ધર્મશાલા અધુરી છે, તીર્થ જાત્રા કરવા લાયક છે.
શ્રીશામળા પાર્શ્વનાથજી.
(૬૮) પાટણ જગીવાડે જાગતા હજરા હજુર છે, જ્યાં દરરોજ સાંજરે સેંકડે માણસો દર્શન કરવા જાય છે, મૂત્તિ ઘણું જ ચમત્કારીક છે.
સમેતશિખર ઉપર તથા નીચે શામલા પાર્શ્વનાથજી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org