________________
શ્રીવાડી પાર્શ્વનાથ
શ્રીવાડી પાર્શ્વનાથજી.
પાટણમાં ઝવેરીવાડામાં પ્રાચીન લેખ છે, ત્યાં વાડી પાનાથનું દેરાસર છે. આ દેરાસર શિલ્પજ્ઞ શ્રી હિંમતવિજયજીની દેખરેખ નીચે બંધાવેલ છે.
શ્રી વિજયચિંતામણી પાર્શ્વનાથજી
ખંભાતમાં માણેકની પાસે બેર પીપળે વિજય ચિંતામણી પાર્શ્વનાથનું દેરાસર છે.
અમદાવાદમાં કાળુશીની પળમાં સેંયરામાં વિજય ચિંતામણી પાર્શ્વનાથની પ્રતિમાજી શ્યામ સ્વરૂપ છે. તથા તેમની બે બાજુએ શ્યામ મૂર્તિ છે. આ પ્રતિમાઓનાં શિપ સુંદર છે.
શ્રીસમેતશિખરજી અથવા પાર્શ્વનાથ પહાડ
ગીરડીથી મધુવન અઢાર માઈલ થાય છે. ગીરડીથી હજુવાલુકા આઠ માઈલ થાય છે. મધુવનમાં વેતાંબરી ધર્મશાળા છે. તેની પાસે અમદાવાદવાલા શેઠ હઠીસીંગભાઈની. ધર્મશાળા હરકુંવર શેઠાણીએ સં. ૧૯૨૦ માં સમેતશિખર જાત્રાએ ગએલાં તે વખતે બંધાવેલી છે. જેમને ગવર્નમેન્ટ “નેક નામદાર સખાવતે બહાદુર”ને ખિતાબ આપે હતે. તથા સંઘ તરફથી પણ બીજી ધર્મશાલા બંધાવેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org