________________
૧૭૮
પુરિસાદાણી શ્રીપાનાથજી
શ્રીલઢણ પાર્શ્વનાથજી.
(૬૨)
દર્શાવતી નગરીમાં ( ડભેાઈ ) અ પદ્માસને ઘણી જ ચમત્કારીક લે!ઢણુ પાર્શ્વનાથની પ્રતિમા છે. સાગરદત્ત નામે સાર્થવાહ ફરતા ફરતા દર્શાવતી આવ્યા, તેને પેાતાને રાજ પૂજન કરવાના નિયમ હતા. ને પ્રતિમાજી વિસરી જવાથો તેણે ભેાજન કર્યું નહી, પછી વેલુની પ્રતિમા બનાવી પૂજન કરી ભાજન કર્યું. પ્રતિમાજી કુવામાં પધરાવી, પણ કુવામાં તે પ્રતિમાજી પીગળી નહીં ને અખંડ રહી. પાછો સાર્થવાહ ક્રૂરતા કરતા ત્યાં આળ્યે, તે વખતે રાતના અધિષ્ટાયકે સ્વત આપ્યુ, જેથી સુતરને તાંતણે માંધીને પ્રભુને પ્રભાતમાં બહાર કાઢયા, સર્વને અતિ આનંદ થયા, પછી મેટું દેરાસર બંધાવી આ પ્રતિમાજી પધરાવ્યાં તે લેાહની માફક વજ્ર સમાન હાવાથી લાઢણુ પાર્શ્વનાથ નામ રાખ્યુ.
ડભેઇ સિદ્ધરાજ જયÝિહું વસાવ્યું હોય તેમ લાગે છે. અહીયાં કુલ આઠ દેરાસર છે.
શ્રીલાટાણા પારવનાથજી,
Jain Education International
(૬૩)
મારવાડમાં લાટાણા ગામમાં લાટાણા પાર્શ્વનાથનું દેરાસર વગડામાં આવેલુ છે. તેમાં પ્રતિમાજી સાત છે. દેરાસર તીમય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org