________________
૧૭૬ -
પુરિસાદાણું શ્રી પાર્શ્વનાથજી બાદ પાસે મહીમાપુર નામે ગામ છે, અહીંયાં નદીને કિનારે જાગશેઠનું કટીના પથરથી બંધાવેલું પાર્શ્વનાથનું મંદીર હતું. તે દેરાસર તથા જગતશેઠનાં મકાને ગંગા નદીમાં તણાઈ ગયાં. પણ દેરાસરની પ્રતિમા કટીની શ્રી પાર્શ્વનાથની, એક રૂપાની ચોવીસી અને એક કુંથુનાથ ભગવાનની રત્નમય પ્રતિમા એ હાલના જગડશેઠના નવા મકાનમાં છે. બાકીની આદેશ્વર ભગવાનની બે શ્યામ પ્રતિમાઓ તથા બીજી ધાતુની શ્યામ પ્રતિમાઓ નદી કિનારે અસલ સ્થાનકે એક ખંડેરમાં છે.
જગતશેઠના દેરાસરની રત્નની કેટલીક પ્રતિમાઓ રાય. લક્ષમીપતસિંહજીએ પિતાના બાગમાં મેટું દેરાસર બંધાવ્યું ને તે પ્રતિમાઓ પધરાવી. બંગલા વગેરે બંધાવ્યા તેમાં નવલાખ રૂઆ ખર્ચો છે.
શ્રી રાવણ પાર્શ્વનાથજી.
(૬૦) રાવણ પાર્શ્વનાથનું દેરાસર હાલમાં અલવરની પાસે જંગલમાં છે. જેને જીર્ણોદ્ધાર હમણાં થાય છે. સમુદ્રની મધ્યે રાક્ષસ દ્વીપની સુવર્ણની લંકાના અધિપતિ રાવણ આઠમા પ્રતિવિષ્ણુની રાજ્યધાની હતી. એકદા રાવણ અને મંદોદરી 'વિમાનમાં બેસીને કયાંય જતાં હતાં, તે બીજે દિવસે અલવર નજીક આવતાં એક ઠેકાણે તેમણે વિશ્રામ કર્યો. ભેજનનો અવસર થતાં પ્રતિમા પૂજવાનો નિયમ હોવાથી પ્રતિમા સાંભર્યા પણ પ્રતિમાજી સાથે લીધેલાં હતાં, જેથી મંદ
5::'. :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org