________________
=
=
શ્રીમુહરી પાર્શ્વનાથજી
૧૭૫ કરવા યોગ્ય છે. શ્રી ગૌતમસ્વામીએ જગચિતામણુના ચૈત્યવંદનમાં “મુહરી પાસ દુહ દરિએ ખંડણ” એ પાઠ પણ મૂકેલો છે.
આ પ્રતિમા સંવત ૧૨૮ માં શ્રી શામલાજીના ડુંગરના ખંડેરમાંથી લાવેલા. તે જગ્યા આગળ હરીચંદ પુરી હતી, તેવી દંતકથા છે, ત્યાં દેરાસરજી વગેરેનાં ખંડેરે આજે પણ દેખાય છે. હાલ તે સત્તાવીશ ઈંચ આશરેની છે. તે પ્રતિમાજી ઉપર લેખ નથી તે સાથે સિંહાસન ચોવીશ વટા સાથે લાવેલા હતા. પ્રથમ એક મહોર મૂકતા ત્યારે દર્શન કરાવતા હતા.
ટેટેઈ ડુંગરપુર પાસે છે, ત્યાં પ્રતિમા લાવવામાં આવી હતી. મહીકાંઠા તાલુકે ટેટેઈ, ત્યાંના ઠાકોર ઈડરના રાજ્યના ફટાયા (ભાયાત) કહેવાય છે.
શ્રીમેઢેરા પાર્શ્વનાથજી.
(૫૮) ચાણસ્મા જીલે પાટણથી પાંચ ગાઉ મેઢેરા ગામમાં મોટું દેરાસર છે તેમાં મેરા પાર્શ્વનાથ છે. નજીકમાં જ પ્રાચીન સૂર્ય મંદિર છે, જે પહેલાં જૈન દેરાસર હશે એમ લાગે છે. આ સૂર્યમંદિરનું સ્થાપત્ય કામ ખાસ જોવાલાયક છે. શ્રીમહીમાપુરા પાર્શ્વનાથજી.
(૫૯) પ્રખ્યાત નવાબ સિરાજુદ્દોલાની રાજ્યધાની મુર્શિદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org