________________
- ૧૭૪
પુરિસાદાણ શ્રી પાશ્વનાથજી પછી તેમ કરવાથી સવારના જવ બધા સોનાના થઈ ગયા. પછી તેણે દેરાસર બંધાવવું શરૂ કર્યું. ખોદ કામ કરાવતાં પૂર્વ દિશા તરફથી મકરાણા જે આરસ નીકળે. જેથી સફેદ આરસનું દેરાસર કરાવ્યું. ને કેરડાના ઝાડમાંથી પ્રતિમાજી બહાર કાઢેલાં તેમને સ્થાપન કરી મુંડેવાજી તેમનું નામ પાડયું, તે ઘણું જુનું અને જીર્ણ થવાથી નવા શહે૨ના શ્રાવકેએ તેને જીણોદ્ધાર કરાવ્યો છે, આસો વદી ૧૦ ને મેલો ભરાય છે.
અમદાવાદમાં મુડેવા પાર્શ્વનાથજીનું દેરાસર મુંડેવાની ખડકીમાં છે જેને જીર્ણોદ્ધાર શેઠ મનસુખભાઈ ભગુભાઈએ કરાવ્યું છે. શ્રી મુકેવા પાકનાથજીનું દેરાસર પાંજરાપોળ પાસે છે. અમદાવાદના જેન વ્યાપારીઓ પૈકીના ઘણાખરા આ દેરાસરે દર્શન કરવા દરરોજ જાય છે.
શ્રીમુહરી પાર્શ્વનાથજી..
(પ૭) મુહરી નગર પૂર્વે બાર ગાઉં ફરતું એવું મોટું શહેર હતું. ત્યાં પ્રભુજી હતા પણ હાલમાં તે ગામ શામળાજી પાસે છે. પ્રથમ ત્યાં જેનેની લાખે માણસોની વસ્તી હતી,
જ્યારે અલ્લાઉદ્દીન બાદશાહ આવ્યું ત્યારે અગાઉથી અધિઉઠાયકે સ્વમ આપવાથી તે પ્રતિમાજી ટેઈ લઈ જવામાં આવી હતી. તે પછી અલાઉદ્દીન બાદશાહે આવી તે નગરને નાશ કર્યો હતે.
સફેદ વર્ણની ગજ ઉંચી તે ભગવાનની પ્રતિમા દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org