________________
શ્રીમુવા પાનાથજી
૧૭૩ - મેઢેરામાં મનમેહન પાર્શ્વનાથનું દેરાસર છે. . વીજાપુરથી ત્રણ ગાઉ દૂર લાડલમાં શિખરબંધી શ્રી સંઘનું બંધાવેલું મનમેહન પાર્શ્વનાથનું દેરાસર છે.
શ્રીમનરંજિત પાર્શ્વનાથજી.
ગામનેર ગામમાં મનરંજિત પાર્શ્વનાથના મંદિરને બસો વર્ષ ઉપર કલ્યાણ શ્રાવકે જીર્ણોદ્ધાર કરાવ્યો. તે દેરાસર પાંચસો વર્ષ ઉપરનું હશે એમ અનુમાન થાય છે.
શ્રીમંડેવા પાર્શ્વનાથજી,
મારવાડમાં સેજતથી છગાઉ દૂર મુંડાવા નામે ગામ, છે. ત્યાં પાર્શ્વનાથનું મેટું દેરાસર છે. ત્યાંના એક શ્રાવકને એ નિયમ હતો કે દર્શન કર્યા વગર તેને જમવું નહીં. તે ગામથી ત્રણ ગાઉ વગડી ગામ છે તે વગડીથી રોજ દર્શન કરવા જતો કેમકે તે શ્રાવક વગડીમાં રહેતા હતા. એક દિવસ અધિષ્ઠાયકે સ્વન આપ્યું કે “તારા ગામની બહાર કેરડાનું ઝાડ છે ત્યાં પાર્શ્વનાથની પ્રતિમા છે, તે પ્રગટ કરી દેરાસર કરાવ.” . તે વખતે તેણે જણાવ્યું કે “મારી પાસે ધન નથી તે દેરાસર કયાંથી કરાવું.”
ત્યારે યક્ષે કહ્યું કે “તારા ઘરમાંથી જવને ટોપલે ભરી ત્યાં રાંતના મૂકી આવી સવારના લઈ આવજે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org