________________
-
-
૧૭૨
પુરિસાદાણી શ્રીપાનાથજી બંધાવેલું છે, તેને ઘુમટ ઘણું જ ઉંચે છે. દેરામાં માનભદ્રજી અતિ ચમત્કારીક છે. તે મક્ષીજીમાં સંવત ૧૯૧૪ માં ડીજી પાર્શ્વનાથે નીકળ્યા હતા. તે જગા દેરા પાછળ બાગમાં છે,
ત્યાં દેરીઓ કરાવી તેમાં તેમનાં પગલાં સ્થાપેલાં છે. મક્ષીજી પાનાથની પ્રતિમા વેલની છે. ગેડીજી પાર્શ્વનાથ નીકળ્યા તે વખતે સંઘના ત્રણ લાખ માણસે ભેગાં થયાં હતાં. પ્રતિમાજી ૧૧ દિવસ પ્રગટ રહી અદશ્ય થયાં હતાં, જેથી તેમનાં પગલાં પધરાવ્યાં છે. અહીં બાવન જિનાલયનું દેરાસર છે. હાલમાં વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી હિસ્તક છે. અહીં યાત્રાળુને ઉતરવાની તથા જમવાની પણ - સગવડ છે. તીર્થ રમણીય છે. મક્ષી રેલ્વે સ્ટેશન છે. શ્રીમનમેહન પાર્શ્વનાથજી.
(૫૪) પાટણમાં મનમેહન શેરીમાં મનમેહન પાર્શ્વનાથનું દેરાસરજી છે. બુરાનપુરમાં મનમેન પાનાથનું મંદીર છે તે ઘણું ચમત્કારી છે, તેમાં સમેતશીખરના પહાડની લાકડાની રચના ઘણું જ સુંદર જોવા લાયક છે.
મીયાગામમાં મનમોહન પાર્શ્વનાથનું દેરાસર દર્શન કરવા લાયક છે.
સુરતમાં મનમોહન પાર્શ્વનાથનું દેરાસર છે.
ખંભાતમાં મનમેહન પાવ નાથનું દેરાસર સંઘે બંધાવેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org