________________
શ્રીભીલડીયા પાશ્વનાથજી
૧૬૯ ૧૬૧૫ થી ૧૮ર૬ સુધી ખેડાની સ્થતિ ઘણી જ સારી હતી. પછીથી પડતી થતી આવી. રેલવે સંવત ૧૯૧૮ માં આવી ત્યારથી ખેડાને વેપાર પણ મંદ પડતે ગયે.
ભીડભંજન પાર્શ્વનાથની પ્રતિમા પ્રાચીન સમયની છે.
જે વખતે ભીડભંજન પાર્શ્વનાથ પ્રગટ થયા તે વખતે હરીયાલા ગામના ચાવડા રજપુત કંઠી તોડાવી શ્રાવક થયા તેઓ પછી શેઠ કહેવાયા. જેથી હાલના શેઠના વંશજો ચાવડા રજપુતામાંથી થએલા છે. પછીથી જે પ્રતિબંધ પામી શ્રાવકો થયા તે પણ શ્રાવકે છે. સંવત ૧૭૯૪ માં ફરીને પ્રતિષ્ઠા થયાને લેખ છે.
પાટણમાં ભાણાભાઈના દેરાસરમાં કંચનમથી એક ભીડભંજન પાર્શ્વનાથની મૂર્તિ છે.
ઉદયપુરમાં પણ ભીડભંજન પાર્શ્વનાથનું દેરાસર છે.
સુરતમાં ભીડભંજન પાર્શ્વનાથનું દેરાસર છે, તે ભીડભંજન પાર્શ્વનાથ કુવામાં લીંબુના ટોપલામાંથી નીકળ્યા હતા, તે કુવા આગળ મેળો ભરાય છે.
પાવાગઢમાં ભીડભંજન પાર્શ્વનાથનું દેરાસર તીર્થસ્થળ જેવું હતું, ત્યાં ભીડભંજન પાર્શ્વનાથની પ્રતિમા હતી. પણ પછીથી શ્રાવકનાં ઘર નહીં રહેવાથી વડેદરામાં દાદા પાનાથના મંદિરમાં પધરાવેલી છે.
શ્રીભીલડીયા પાર્શ્વનાથજી.
ડીસાથી આઠ ગાઉ ભીલડીયા ગામે ભીલડીયા પાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org