________________
શ્રીભાભા પાર્શ્વનાથ
શ્રીભાભા પાર્શ્વનાથજી. ( ૪૮ )
અમદાવાદમાં ડેાસીવાડાની પેાળમાં ભાભા પાર્શ્વનાથનુ દેરાસર છે. આ પ્રતિમાજી મહેરામપરના આરેથી નીકળ્યાં હતાં. વેલુની પ્રતિમા છે. લાલ લેપ કરે છે. તે દેરાસર લાકડાનું હતું હાલ આરા પત્થરનું બંધાવ્યું છે.
૧૬૭
જામનગરમાં ચારીવાળા દેરાસરમાં ભાલા પાર્શ્વનાથની લેપમય ચાર ફુટ ઉંચી ફેણવાળી ભાભા પાર્શ્વનાથની શ્યામ મૂત્તિ છે.
શ્રોભીડભંજન પાર્શ્વનાથજી. ( ૪ )
ખેડાથી આથમણી દિશાએ નદીની પારે હરીયાલા ગામ છે. ત્યાં નદી નજીક એક મેટા વડ હતા, તેની નીચે એક દિવસ શ્રીવિજયરાજ આચાર્ય વિહાર કરતા આવીને બેટા હતા. તે વખતે ખબર પડતાં ગામના લેાકેા-સભ્યજના આવીને વિનંતિ કરવા લાગ્યા કે “ ‘ગુરૂ મહારાજ ! આપ ગામમાં પધારા ! અહિયાં શા માટે રહેલા છે.”
મહારાજશ્રીએ જણાવ્યું કે “ અમારા શ્રાવક લેાકેાના સમુદાયને જોગ ત્યાં હાય તા અમે આવીયે.”
“આપના શ્રાવકા શું ધર્મ પાળે છે, ધર્મની શું સ્થિતિ છે, તેનું સ્વરૂપ કેવું છે. વગેરે શ્રાવક ધર્મનુ ં સ્વરૂપ અમને સમજાવેા.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org