________________
શ્રીફલેધી પાર્શ્વનાથજી , પાસે બીજું દેરાસર છે. તેમાં પાંચ કલ્યાણકની સ્થાપના છે. પાર્શ્વનાથની પ્રતિમા વેલની છે. ફોધી પાર્શ્વનાથને શાસ્ત્રમાં કલવદ્ધી પાર્શ્વનાથ કહે છે. ધર્મશાળા છે. સંવત ૧૨૨૧ માં દેરાસર કરાવી ધ ષસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી છે. પ્રતિમા શ્યામ લેપમય અઢી હાથ ઉંચી છે. ' ધુંધલ કુમારને સ્વપ્ન આવી પ્રતિમા ઝાડ નીચેથી પ્રગટ થયાં હતાં. ફલોધી ગામ હવાથી ફલવધી પાર્શ્વનાથ નામ કહેવાયું.'
શ્રીબલેજા પાર્શ્વનાથજી
(૪૫) માંગરોલથી બાર ગાઉ બલેજા ગામ છે ત્યાં બલેજા પાર્વનાથનું દેરાસર છે તે તીર્થ સ્થળ ગણાય છે. કેટલાક લેકે દરીયામાં વહાણે બેસીને જતા હતા તે વખતે વહાણ āયું. ને પ્રતિમાજી પ્રગટ થયાં તેમને બલેજા ગામમાં પધારાવ્યાં, કે આસ્થા સારી રાખે છે. બલેજા પોરબંદર અને માંગરેલની વયમાં આવેલું છે.
શ્રીવહી પાર્શ્વનાથ
આ તીર્થ મંદિરમાં માળવા જીલ્લામાં આવેલું છે. રતલામની પાસે આ તીર્થસ્થાન ઘણું રમણીય છે.
શ્રી ભટેવા પાર્શ્વનાથજી.
- (૪૩) કઈ શેઠને એવો નિયમ હતો કે “જિનપુજન કર્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org