________________
શ્રી પસીના પાર્શ્વનાથ
શ્રીપાલી પાર્શ્વનાથજી
(૪૧) ગોધરા લાઈનમાં વડાદરેથી જતાં છાણીઅલ બીજું સ્ટેશન આવે છે. ત્યાંથી બે ગાઉ દૂર પરેલી ગામમાં પા. નાથની મૂર્તિ છે. અઢારે વર્ણ તેને માને છે. માનતા પણ કરે છે તે ગામમાં શ્રાવકનું ઘર નથી. મૂતિ દર્શન કરવા લાયક છે તેમજ ચમત્કારીક છે. - શ્રીપસીના પાર્શ્વનાથ
(૪૨) ઈડર છલામાં પિસીના ગામમાં પ્રાચીન પિસીના પાનાથનું દેરાસર છે. પ્રતિમા મહા મને હર જાત્રા કરવા લાયક છે. દેરાસર રમણીય છે. ધર્મશાળાઓ તેમજ કારખાનું છે.
ઈડરના ઘણા માણસે દક્ષિણમાં ગયા છે. તે ભગવાન ઉપર આસ્થા રાખી વેપારના નફામાંથી અમુક ભાગ કાઢીને મોકલાવે છે.
પિસોના ખરેડી સટેશનથી પંદર માઈલ છે. હાલમાં આ દેરાસરને જિર્ણોદ્ધાર ચાલે છે અને ખેડબ્રહ્માથી મેટરે પણ જાય છે.
શ્રીપંચાસરા પાર્શ્વનાથજી
(૪૩). હાલ પાટણમાં તીર્થરૂપ દેરાસર છે. આ દેરાસરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org