________________
૧૬૨
પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી ગાઉ ફરતું હતું. ત્યાં અનેક દેરાસરે હતાં.
હાલમાં પણ પાલનપુર આસપાસ ખેદ કામ કરતાં ઘણી પ્રતિમાઓ નીકળે છે.
પલ્લવીયા પાર્શ્વનાથની મૂર્તિ પ્રથમ સેનાની હતી, તે મુસલમાનોના જુલમ વખતે કયાં ભંડારી તેની ખબર નથી પણ એમ દંતકથા ( લોક વાયકા ) સંભળાય છે કે “બકરીની ખરીથી તે પ્રતિમાજી પ્રગટ થશે.”
પલવીયા પાર્શ્વનાથની સુવર્ણની મૂર્તિ પ્રહલાદન રાજાએ ભરાવી હતી તે અધિષ્ઠાયકના પ્રભાવથી ઘણું જ પ્રભાવવાળી થઈ સંભળાય છે જેના નવણથી તેને (રાજા) કોઢ રેગ દૂર થયે હતો. તે વખતે સેળ મણ સેપારી રોજની આવતી હતી. હાલમાં તેની જગાએ બીજી પ્રતિમા છે.
પ્રહલાદન રાજાને પુત્ર ધારાવર્ષાદેવ હતું, તેને કઢને રેગ થયો હતો તે પણ પલ્લવીયા પાર્શ્વનાથના નવણી મટ હતે.
પલવીયા પાનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા (ફરીને) કસવંત ૧૨૭૪ ના ફાગણ સુદ ૫ ને ગુરૂવારના દિવસે કરંટ ગચ્છાચાર્ય શ્રીકક્કસૂરિના મુબારક હસ્તે આંબડ સંઘવીએ કરાવ્યાને લેખ છે. શ્રીપસલીયા પાર્શ્વનાથજી
(૪૦) એરણપુરની છાવણીથી બાર ગાઉ દૂર પિસલીયા પાર્ધ. નાથનું દેરાસરજી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org